1. Home
  2. Revoi

Revoi

સુરત જીલ્લામાં મેઘ કહેરઃ સૌથી વધુ ઉમરપાડામાં 16 ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર

 દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મુકી છે ત્યારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે,સુરત જીલ્લાના ઉમરપાડા ગામમાં તો જાણે આભ ફાટ્યું છે, છેલ્લા 24 કલાકમાં આ ગામમાં 16 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.  ગઈકાલે રાતથી એકધારા વરસતા વરસાદે લોકોના જીનવને અસ્ત-વ્યસ્ત કરી […]

એરપોર્ટ પર દિવ્યાંગ વિરાલી મોદી સાથે ગેરવર્તનઃસીનિયર કમાંડરે માંફી માંગી, પરંતુ એટલું યોગ્ય નથી

દિવ્યાંગોના અધિકારો માટે અવાજ ઉઠાવનારી અને દિવ્યાંગો માટે લડત લડનારી વિરાલી મોદી સાથે દિલ્હી એરપોર્ટ પર થયેલા ખરાબ વર્તનને કારણે તેણે સીઆઈએસએફના મુખ્યાલયને પત્ર લખીને ફરીયાદ કરી છે,વિરાલીએ કહ્યું હતું કે,મેં સીઆઈએસએફમાં ફરિયાદ નોંધાવી છે અને દિલ્હીના સીનિયર કમાંડરે મારી પાસે માફી  માંગી છે પરંતુ એટલું યોગ્ય નથી,તેમને સાચી ટ્રેનિંગ આપવી જોઈએ, હું લેખિતમાં માફી ઈચ્છુ […]

કાશ્મીર માટે મોદી સરકારનું મિશન,’Apple 8000 કરોડ’ ની આવી રહી છે યોજના

જમ્મુ-કાશ્મીરમાં નવું મિશન શરુ કાશ્મીરમાં સફરજનની ખેતી વધારવા પર જોર ખેડૂતો માટે નવી સ્કીમ લાવવામાં આવશે ‘Apple’, 8000 કરોડની મોદી સરકારની સ્કીમ ખેડૂતો પાસેથી સરકાર ખરીદશે સફરજન જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયાને એક મહીના ઉપરનો સમય વીતી ચૂક્યો છે,કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીરને અનેક રીતે છૂટછાટ આપવામાં આવી રહી છે સાથે સાથે હવે વિકાસનો નવા માર્ગો […]

પાકિસ્તાન બાદ હવે ઈરાન પર ચીનની નજર, મોટા રોકાણની સાથે તેનાત કરશે 5000 સૈનિક

ઈરાનમાં અબજો રૂપિયાનું રોકાણ કરશે ચીન પ્રોજેક્ટની દેખરેખ માટે ચીન તેનાત કરશે સૈનિકો ઈરાનમાં ચીનના 5000 સૈનિકો કરાશે તેનાત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર હવે દુનિયામાં દેખાવા લાગી છે. ક્યાંક મંદી છે, તો ક્યાંક રણનીતિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ મામલા પર હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો […]

ભારત-પાકિસ્તાનમાં તણાવ ઘટયો, બંને ઈચ્છે તો મદદ કરવા તૈયાર : ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ટ્રમ્પની ‘ચળ’ યથાવત જી-7 સમિટ બાદ ટ્રમ્પે ફરીથી મદદની દર્શાવી તૈયારી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટયાનો ટ્રમ્પનો દાવો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હ્યુ છે કે બે સપ્તાહ પહેલાની સરખામણીએ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ કંઈક ઘટયો છે. ટ્રમ્પે કહ્યુ છે કે જો બંને દેશ ચાહે તો તેઓ મદદ કરવા માટે તૈયાર […]

ગાંજાના વપરાશમાં રાજધાની દિલ્હી વિશ્વમાં ત્રીજા સ્થાને

વિશ્વમાં વધી રહ્યો છે ગાંજાનો ઉપયોગ ગાંજાના વપરાશમાં દિલ્હીનું સ્થાન ત્રીજુ આ યાદીમાં મુંબઈ છઠ્ઠા નંબરે સિંગાપોરમાં સૌથી ઓછો ગાંજાનો વપરાશ દુનિયાભરમાં અનેક પ્રકારના કેફી પ્રદાર્થોનું સેવન વધી રહ્યું છે,પછી તે દારુ હોય ગાંજો હોય કે અફીણ હોય કે પછી અન્ય કોઈ ડ્રગ્સ,વિશ્વમાં કેટલાક લોકો આ કેફી પ્રદાર્થોના આદી થઈ ચૂક્યા છે, જો ભારતની વાત […]

મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનોની સત્યતા સાવધાનીથી તપાસો : સુપ્રીમ કોર્ટ

મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનોને સાવધાનીથી તપાસવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ મૃત્યુ પહેલા વિરોધાભાસી નિવેદન નોંધાવે છે, તો અદાલતોએ સાવધાનીથી તેમની સત્યતાની તપાસ કરવી જરૂરી હોય છે. સુપ્રીમ કોર્ટ સીઆરપીએફના એક જવાનની અપીલ પર સુનાવણી કરી રહી હતી, કે જેને તેની પત્નીની હત્યાના મામલામાં […]

કારગીલ યુદ્ધમાં ’17 સ્ક્વોર્ડન’ની બી. એસ. ધનોઆએ સંભાળી હતી કમાન, હવે રફાલ માટે થશે ફરીથી શરૂ

સપ્ટેમ્બરના અંતમાં ભારતને પહેલું રફાલ યુદ્ધવિમાન મળશે વાયુસેના કારગીલ યુદ્ધ વખતની 17મી સ્ક્વોર્ડનને ફરીથી કરશે ગઠિત રફાલ 17મી સ્ક્વોર્ડન દ્વારા થશે સંચાલિત ભારતીય વાયુસેના પોતાની ગોલ્ડન એરોજ 17મી સ્ક્વોર્ડનને ફરીથી ગઠિત કરે તેવી શક્યતા છે. આ સ્ક્વોર્ડન રફાલ યુદ્ધવિમાન ઉડાડનારી પહેલી યુનિટ હશે. સત્તાવાર સૂત્રો પ્રમાણે, વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ મંગળવારે અંબાલા વાયુસેના કેન્દ્ર […]

છત્તીસગઢના કોંગ્રેસી પ્રધાનની વિચિત્ર સલાહ, નેતા બનવું છે તો પકડો કલેક્ટર-એસપીનો કૉલર

આદિવાસી નેતા કવાસી લખમાએ બાળકોને એક વિચિત્ર સલાહ આપી લખમાએ કહ્યુ છે કે મોટા નેતા બનવું છે, તો એસપી-કલેક્ટરના કૉલર પકડો! છત્તીસગઢના પ્રધાન અને બસ્તરના કદ્દાવર આદિવાસી નેતા કવાસી લખમાએ બાળકોને એક અજીબોગરીબ સલાહ આપી છે. તેમણે બાળકો સાથે તસવીર ખેંચાવતા કહ્યુ છે કે મોટા નેતા બનવું છે, તો એસપ-કલેક્ટરનો કૉલર પકડો. જે વીડિયોમાં તે […]

50 લાખના વિમા માટે પોતે જ કરાવ્યું પોતાનું મર્ડર-યૂપીથી બોલાવ્યા સોપારી કિલર

રાજસ્થાન બલવીર મર્ડર કેસ 50 લાખની રકમ માટે કરાવ્યું પોતાનું મર્ડર લોકો પાસે લીધેલા પૈસા ચુકવી ન શકતા આ પગલું ભર્યુ બે વ્યક્તિઓને પોતાના મર્ડરની સોપારી આપી તાત્કાલીક પોતાનો 50 લાખનો વિમો ઉતાર્યો રાજસ્થાનના ભિલવાડામાં થયેલી હત્યાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે,પોલીસના જણાવ્યા મુજબ  મૃતકે પોતાની હત્યા કરવા માટે સોપારી કિલરને સોપારી આપી હતી,આ મૃતકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code