1. Home
  2. Revoi

Revoi

અમિતાબ બચ્ચનને બસમાં કૉલેજ જતા વખતે કોનો રહેતો ઈંતઝાર?- બિગબીએ કેબીસીમાં ખોલ્યો પોતાનો રાઝ

બિગબી ખુબસુરત યૂવતીઓનો કરતા હતા ઈંતઝાર સુપર સ્ટાર બચ્ચન સાહેબની યાદો એક યૂવતી ચુપચાપ બિગબીને જોયા કરતી હતી બિગબીએ કર્યો કૉલેજના દિવસોનો ખુલાસો બચ્ચન સાહેબના કૉલેજના સુનહેરા દિવસો કોન બનેગા કરોડપતિની 11મી સિઝન ચાલી રહી છે,આ શૉને હોસ્ટ બૉલિવૂડના મશહુર કલાકાર અમિતાબ બચ્ચન કરે છે, જે વાતથી સૌ કોઈ વાકેફ જ છે, ત્યારે બિગબી આ […]

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, કઠુઆથી 6 AK-47 સાથે 3 આતંકી એરેસ્ટ

બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો […]

રાજસ્થાન કોંગ્રેસમાં આંતરીક કલેશ વકર્યો, અશોક ગહલોત સરકાર પર સંકટ !

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં ડખ્ખો ગહલોત-પાયલટ જૂથો વચ્ચે કલેશ ગહલોત સરકારની વસંધુરા સરકાર સાથે સરખામણી નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની કમાન દિગ્ગજ નેતા અશોક ગહલોતના હાથમાં છે. પરંતુ ત્યાં બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી. વચ્ચે-વચ્ચે એવા પ્રકારના અહેવાલ આવતા રહ્યા છે કે તેમના અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટની વચ્ચે ઘણાં મુદ્દાઓ પર મતભેદ છે. હવે ફરી […]

જમ્મુ-કાશ્મીર પર હવે યુરોપિયન થિંક ટેંકે પાકિસ્તાનને દેખાડયો આઈનો

કલમ-370 હટાવવી ભારતનો આંતરીક મામલો જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને આંચકો યુરોપિયન થિંક ટેંકનું ભારતના પગલા સમર્થન નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયા બાદ પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યું છે. પાકિસ્તાનના સત્તાધીશ દુનિયાના તમામ મંચો પર જઈને હસ્તક્ષેપની નિષ્ફળ કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમના હાથમાં માત્ર નિષ્ફળતા જ લાગી રહી છે. પાકિસ્તાનને હવે આઈનો દેખાડતા યુરોપિયન થિંક ટેન્કે […]

લડાખમાં ભારતીય અને ચીન સેનાના સૈનિકો સામસામેઃસૈનિકો વચ્ચે પરસ્પર ધક્કામૂક્કી

ભારતીય-ચીન સેનાના જવાનો સામસામે ધક્કામુક્કીનો માહોલ પરસ્પર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ ભારતીય સૈનિકોની સંખ્યામાં વધારો કરાયો ચીનની સેનાએ ભારતીય જવાનોની ઉપસ્થિતિનો વિરોધ કર્યો ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બુધવારના રોજ ભારતીય સેનાના જવાન પૈગૉન્ગ લેકના કિનારા પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમનો સામનો ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સામે થયો હતો.જો કે […]

નિર્મલા સીતારમણનું અર્થશાસ્ત્ર છે જે ખરાબ કર્યું તે બીજાએ કર્યું, તો જનતાએ તમને શા માટે ચૂંટયા છે? : કૉંગ્રેસ

કોંગ્રેસના નેતા સિંઘવીનો મોદી સરકારને સવાલ પાચં હજાર ડોલર પર કેવી રીતે પહોંચશે ઈકોનોમી? સિંઘવીએ નિર્મલા સીતારમણના સ્પષ્ટીકરણ પર કર્યો કટાક્ષ વાહનોના વેચાણમાં ઘટાડાને ઓલા અને ઉબર સાથે સાંકળતા નિવેદનને લઈને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર કટાક્ષ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ બુધવારે કહ્યુ છે કે જ્યારે આ બંને કેબ સેવા આપનારી […]

આસામમાં ઓઈલના કુવાના ખોદકામ માટે 13000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે ONGC

આસામમાં પાંચ વર્ષમાં 220 ખનીજતેલના કુવાનુ ખોદકામ કરાશે ONGC દ્વારા બુધવારે એક નિવેદનમાં કરાઈ ઘોષણા ONGC આસામમાં 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે ONGCએ આસામમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેના રોકાણની ઘોષણા કરી છે. આ રોકાણથી કંપની આગામી પાંચ વર્ષમાં આસામમાં 220 ઓઈલના કુવાનું ખોદકામ કરશે. ONGCએ બુધવારે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે આસામમાં […]

બોખલાયેલા પાકિસ્તાનની હવે ‘મોંઘવારી’ બોખલાય- ‘પેટ્રોલ’થી પણ વધુ મોંઘુ મળી રહ્યુ છે ‘દુધ’

પેટ્રોલ કરતા પણ દુધનો ભાવ વધુ પાકિસ્તાનમાં મોંઘવારીનો માર દરેક ચીજ-વસ્તુઓની કિંમત બે ગણી ડીરી માફીયાઓ ગ્રાહકોને લૂટી રહ્યા છે મોહર્રમના કારણે દુધની માંગ વધી છે ઈસ્લામાબાદઃ-પાકિસ્તાનમાં તાજેતરમાં મોંઘવારીએ માજા મુકી છે ,ખાણીપીણી વસ્તુઓના ભાવ પણ સાતમા આસમાને પહોંચ્યા છે, પેટ્રોલ-ડિઝલ કરતા પણ દુધના ભાવ વધારે જોવા મળે છે , એક સામાન્ય વ્યક્તિતો દુધ પણ […]

નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ પસંદ નથી, તેમના હસ્તાક્ષરમાં છૂપાયો છે સંકેત, જોવો અન્ય નેતાઓની સિગ્નેચર

આપણા જીવનમાં હસ્તાક્ષરનું ઘણું મહત્વ હોય છે. આપણે એ પણ કહી શકીએ કે હસ્તાક્ષર આપણી ઓળખ છે. હસ્તાક્ષરથી લોકોના વ્યક્તિત્વની પણ આપણને જાણકારી મળે છે. જો સિગ્નેચર એક્સપર્ટ્સનું માનીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષાર પરથી જાણકારી મળે છે કે તેમને લોકો સાથે સંવાદ કરવો સારો લાગે છે. નરેન્દ્ર મોદી પોતાના હસ્તાક્ષરના અંતમાં જેવી રીતે […]

પુસ્તકમાં સુબ્રમણ્યમ સ્વામીનો દાવો: ટીમ મોદીમાં અયોગ્યો અને ચમચાઓની ભરમાર, પ્રધાનો તથા સાથી પણ નથી આપતા સાચી સલાહ!

“રિસેટ- રિગેનિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક લેગેસી” સુબ્રમણ્યમ સ્વામીના પુસ્તકનું 30 સપ્ટેમ્બરે વિમોચન ભાજપા રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુબ્રણ્યમ સ્વામીનો દાવો છે કે વડાપ્રધાન મોદીની ટીમમાં અયોગ્ય અને ચમચાઓની ભરમાર છે. સ્વામીનો દાવો છે કે પીએમ મોદીના સહયોગી પ્રધાન અને સલાહકાર પણ તેમને ન તો સાચી સલાહ આપી રહ્યા છે અને ન તો તેમને સચ્ચાઈથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code