1. Home
  2. Revoi

Revoi

2014થી 2019 દરમિયાન ડેમોક્રસી ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ ઘટયું, રેન્કિંગમાં ઘટાડા સામે કેટલાક સવાલ

2018માં ભારત ડેમોક્રસી ઈન્ડેક્સમાં 41મા ક્રમાંકે 2017ની સરખામણીએ 2018માં એક સ્થાનનો સુધારો 2016માં ભારત ડેમોક્રસી ઈન્ડેક્સમાં હતું 32મા ક્રમાંકે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ તૈયાર કરે છે ડેમોક્રસી ઈન્ડેક્સ બ્રિટિશ કંપની છે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતની લોકશાહીમાં ડગલેને પગલે જનમતની દરકાર કરવામાં આવે છે. ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા અને […]

ગંભીર બીમારીઓના ઈલાજમાં શું અસરકારક છે મહામૃત્યુંજય મંત્ર, ટૂંક સમયમાં થશે રહસ્યોદ્ઘાટન

શ્રદ્ધાની બાબત પર સંશોધન મહામૃત્યુંજય મંત્રની અસર પર સંશોધન દિલ્હી ખાતે સંશોધન તેના આખરી તબક્કામાં ભારતમાં મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ હજારો વર્ષથી થતો રહે છે. અનેક લોકો ગંભીર બીમારીઓમાં જીવન બચાવવા માટે પણ આ મંત્રનો જાપ કરે છે. અત્યાર સુધી આને લોકોની આસ્થા સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આ મંત્ર સ્વાસ્થ્ય માટે કેટલો […]

પોલીસ પર ભરોસો છતાં પોલીસનો ભારતમાં સામાન્ય નાગરિકોને ડર!, પોલીસને નાગરિક મિત્ર માને તેના માટે સુધારા જરૂરી

પોલીસ પ્રત્યેના વલણ સંદર્ભેના 22 રાજ્યોના સર્વેના તારણ 44 ટકા લોકોએ માર ખાવાનો ડર વ્યક્ત કર્યો 29 ટકા મહિલાઓએ જાતીય ઉત્પીડનનો ડર વ્યક્ત કર્યો હતો 69 ટકા લોકોએ પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો 65 ટકા લોકોએ પોલીસ પ્રત્યે ઉચ્ચ સંતુષ્ટિનો દાવો પણ કર્યો પોલીસ ભારતના રાજ્યોની સરકારોના અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. […]

ભારતના પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ સ્વામી બ્રહ્માનંદ, શિક્ષણ-ગૌરક્ષા હતું તેમનું મિશન

ભારતના સૌથી પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ 1967થી 1977 સુધી હમીરપુરથી રહ્યા હતા સાંસદ ગૌહત્યા વિરોધી આંદોલનના પ્રેરણાસ્ત્રોતોમાંથી એક સ્વામી બ્રહ્માનંદ ભારતના સૌથી પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ હતા. તેઓ પહેલીવાર 1967માં ચોથી લોકસભા ચૂંટણીમાં જનસંઘની ટિકિટ પર જંગી મતોની સરસાઈથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. આગામી ચૂંટણીમાં સ્વામી બ્રહ્માનંદ ઈન્દિરા ગાંધીના આગ્રહથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડયા […]

જમ્મુ-કાશ્મીરઃકલમ 370ના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું સાશન શરુ કરવાની બાબતને પડકારનારી એક રજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે,જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સ તરફથી તેમના પ્રવક્તા અદનાના અશરફે આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, રજીમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને અસરહીન કરવાની બાબત અને જમ્મુ કાશ્મીરમાં પુનર્ગઠન કાયદો 2019ને પાસ કરવાના દેશને પડકાર પવામાં આવ્યો છે. આ  પહેલા 17 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ […]

એમપીના ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન નૌકા પલટી મારતા 12ના મોત

ગુરુવારના રોજ દેશભરમાં બપ્પાના વિસર્જનનો માહોલ જામ્યો હતો,લોકો સંગીતના તાલ સાથે ઉત્સાહ મનાવી રહ્યા હતા અને ઢોલ નગારાના તાલે ગણેશજીનું વિસર્જન કર્યું હતું જો કે મધ્યપ્રદેશના ભોપાલમાં  આ ઉત્સાહનો માહોલ શોકમાં ફેરવાયો હતો,ગણપતિ વિસર્જન કરતા વખતે 12 લોકોએ પોતાના જીવનું પણ વિસર્જન કર્યું છે. મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી ઘટના બનવા પામી છે. રાજધાની […]

બિકાનેર લેન્ડ ડીલ: કોર્ટમાં ASGએ વ્યક્ત કર્યો કડક વાંધો, આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે

આ મામલામાં રોબર્ટ વાડ્રા ઈડી તપાસનો કરી રહ્યા છે સામનો ઈડીએ રોબર્ટ વાડ્રાની ધરપકડ પરની રોક હટાવવા કરી માગણી બિકાનેર લેન્ડ ડીલ મામલામાં ગુરુવારે જોધપુરની કોર્ટમાં સુનાવણી કરી છે. આ મામલામાં રોબર્ટ વાડ્રા ઈડીની તપાસનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ આર. ડી. રસ્તોગીએ કડક વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે […]

રોબર્ટ વાડ્રાની વિદેશ યાત્રા પર કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

વાડ્રાની વિદેશ યાત્રા પર ચુકાદો રખાયો અનામત 8 ઓક્ટોબરે બિઝનસ માટે વાડ્રાને જવું છે વિદેશ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની વિદેશ જવાની પરવાનગી માગતી અરજી પર દિલ્હીની રોઉજ એવેન્યૂ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ શુક્રવારે નિર્ણય ફરમાવશે. રોબર્ટ વાડ્રા 21 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી બિઝનસના સંદર્ભે વિદેશ જવા ચાહે છે. વાડ્રાની અરજીનો ઈડીએ […]

ઈડીની સામે સરન્ડર કરવાની ચિદમ્બરમની અરજી પર શુક્રવારે નિર્ણય

આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ છે ચિદમ્બરમ સીબીઆઈની ધરપકડ બાદ 23 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે ચિદમ્બરમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન છે આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ઈડીની સમક્ષ સરન્ડર કરવા માટે રાઉજ એવન્યૂ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર આજે સુનાવણી થઈ છે. કોર્ટે […]

મલેશિયામાં ભાષણ પર રોક છતાં ઝાકિર નાઈકે કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે સરખાવતું આપ્યું નિવેદન

ઝાકિર નાઈકનું કાશ્મીર પર વિવાદીત નિવેદન કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી બની રહી છે પરિસ્થિતિ નાઈક પર ભારતમાં સંગીન ગુનાઓને લઈને આરોપો ઝાકિર પર મની લોન્ડ્રિંગ, આતંકવાદ, ભડકાઉ ભાષણના આરોપો વિવાદીત ઈસ્લામિક ધર્મ પ્રચારક ઝાકિર નાઈકે કાશ્મીરને લઈને ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે. નાઈકે કહ્યુ છે કે કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી પરિસ્થિતિ બની રહી છે અને વૈશ્વિક સમુદાયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code