1. Home
  2. Revoi

Revoi

કાશ્મીરમાં હિંદુઓ પર સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, કહ્યું- હતા બંધુઆ મજૂર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો સ્મૃતિ ઈરાનીએ સહારનપુરમાં સાધ્યું કોંગ્રેસ પર નિશાન કાશ્મીરના હિંદુઓ અને દલિતો પર આપ્યું મહત્વનું નિવેદન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કલમ-370ના અસરહીન કરવાના કારણો પર આક્રમક શૈલીમાં પ્રકાશ પાડતા લોકો સાથે સીધા સંવાદમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કલમ-370 ગકોઈ જેલથી ઓછી ન હતી. કાશ્મીરમાં હિંદુ અને […]

ઉત્તરપ્રદેશ: મંદિરમાં ઘૂસીને શિવલિંગ તોડવાથી ફેલાયો તણાવ, ભાજપના નેતા સહીત 200ની સામે કેસ

યુપીના હરદોઈમાં મંદિરમાં તોડફોડ ભાજપના નેતા સહીત 200 સામે કેસ હરદોઈમાં આક્રોશની લાગણી, પોલીસફોર્સની તેનાતી ઉત્તરપ્રદેશના હરદોઈમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવાની ઘટનાથી શહેરમાં અચાનક તણાવની સ્થિતિ પેદા થઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે, આ મામલો સુભાષનગર વિસ્તારનો છે. અહીં એક શિવમંદિરમાં અજાણ્યા તત્વો દ્વારા શિવલિંગને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું. આ ઘટના સંદર્ભે સ્થાનિકોને […]

એર ઈન્ડિયાને એક વર્ષમાં 8 હજાર 400 કરોડનો ફટકોઃ-એર ઈન્ડિયાનું દેવુ 58 હજાર કરોડ રુપિયા

હાલ ભારત દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે, દેશભરના અનેક ક્ષેત્રોમાં મંદીનો માર જોવા મળે છે ત્યારે એર ઈન્ડિયાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2018-19માં એર ઈન્ડિયાને 8 હજાર 400 કરોડની ખોત વર્તાઈ છે,આમ તો એર ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી પૈસાની અછત અને દેવામાં ડૂબી છે, વધુ પડતા સંચાલન ખર્ચ અને ફોરેન એક્સચેન્જ ખોટ વચ્ચે […]

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર પર વર્ચસ્વનો જંગ, ઓપરેશન મેઘદૂત દ્વારા ભારતની જીત

સિયાચિનનું બિનલશ્કરીકરણ ભારત માટે રણનીતિક દ્રષ્ટિએ જોખમી સિયાચિન પર પાકિસ્તાન અને ચીને જમાવ્યો છે પોતાનો ડોળો 1984માં ભારતે ઓપરેશન મેઘદૂત થકી મેળવ્યું હતું વર્ચસ્વ સિયાચિન ગ્લેશિયર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો મોટો મુદ્દો રહ્યો છે. આ દુનિયાનું સૌથી ઉંચા રણક્ષેત્ર પર દબદબાનો જંગ છે. પાકિસ્તાને રણનીતિક દ્રષ્ટિથી મહત્વના આ વિસ્તાર પર કબજો જમાવવાની ઘણીવાર કોશિશ કરી, પરંતુ […]

હિંદ મહાસાગરમાં દેખાયું ચીનનું યુદ્ધજહાજ, દરેક હરકત પર છે ઈન્ડિયન નેવીની નજર

મલાક્કાની ખાડીથી થઈને હિંદ મહાસાગરમાં ઘૂસ્યા ચીની જહાજ ભારતીય નેવીના પેટ્રોલિંગ વિમાને ચીનના જહાજોની ગતિવિધિઓને પકડી ચીનના યુદ્ધજહાજની તસવીર પી-81 મેરીટાઈમ સર્વિલાન્સ એરક્રાફ્ટે લીધી છે હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી વચ્ચે ઈન્ડિયન નેવીએ ભારતીય જળસીમાની નજીક ચીનના યુદ્ધજહાજ અને સબમરીનની ભાળ મળી છે. ઈન્ડિયા ટુડેએ ભારતીય જળસીમાની નજીક પેટ્રોલિંગ કરી રહેલા યુદ્ધજહાજ અને પરમાણુ સબમરીનનો […]

ગુરુ નાનક દેવે બાબરી નિર્માણનો આદેશ આપનાર બાબરને કહ્યો હતો અત્યાચારી, પણ નહેરુ માટે ભાવુક કવિ!

રામજન્મભૂમિને અપવિત્ર કરનાર બાબરને ઉદારવાદી મુઘલ કહેવામાં આવે છે! ભારત પર આક્રમણ કરતી વખતે બાબરે પોતાને મુજાહિદ ગણાવ્યો હતો હિંદુઓની કતલ બાદ માથાનો મિનાર બનાવનાર બાબર પોતાને ગણાવતો ગાઝી બાબરના આદેશથી અયોધ્યામાં રામજન્મભૂમિ થઈ હતી અપવિત્ર, બાબરી ઢાંચો બન્યો હતો ભારતમાં ઈસ્લામિક આક્રમણખોરોમાં મોહમ્મદ બિન કાસિમ, મહમૂદ ગઝનવી, તૈમુર લંગ, મોહમ્મદ ઘોરી, બાબર, નાદિર શાહ […]

અફઘાન શાંતિ વાર્તા: મૉસ્કોમાં રશિયન રાજદ્વારીને મળ્યું તાલિબાની ડેલિગેશન

તાલિબાનોનું ડેલિગેશન મોસ્કોની મુલાકાતે મોસ્કોમાં જમીર કાબુલોવ સાથે કરી મુલાકાત તાલિબાનોનું એક ડેલિગેશને અફઘાન શાંતિ પ્રક્રિયા પર તાજેતરની પ્રગતિ મામલે અફઘાનિસ્તાનમાં રશિયાના વિશેષ રાજદૂત જમીર કાબુલોવ સાથે મોસ્કોમાં ચર્ચા કરી છે. ન્યૂઝ એજન્સી તાસે રશિયામાં પ્રતિબંધિત તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સોહૈલ શાહીનને ટાંકીને કહ્યુ છે કે પ્રતિનિધિમંડળ મોસ્કોમાં છે. અમે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાની તાજેતરની પ્રગતી પર […]

આરા સેક્સ કાંડઃ4 હજાર રુપિયામાં કર્યો હતો કિશોરીનો સોદો

ભોજપુર અને પટના સાથે સંકળાયેલો બિહારનો સેક્સ કૌભાંડ ખૂબ ચર્ચામાં છે,ત્યારે સંદેશના આરજેડીના ધારાસભ્ય અરૂણ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે.આ કેસમાં હવે તે જેલમાં જશે તેમ માનવામાં આવી રહ્યું છે. પોલીસની વિનંતી પર, શુક્રવારે પોક્સોની વિશેષ અદાલતે ધારાસભ્ય અરૂણ યાદવ વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢ્યું હતું. વોરંટ મળતાની સાથે પોલીસની ટીમ ઘરપકડની તૈયારીમાં લાગી અને તે […]

વર્લ્ડ ક્લાસ હાયર એજ્યુકેશન બને પ્રાથમિકતા: વૈશ્વિક રેન્કિંગમાં ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વધુ પાછળ ફેંકાઈ

અમેરિકન યુનિવર્સિટીઓનો દબદબો એશિયામાં ચીન પ્રથમ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ ભારત સરકાર દ્વારા દેશની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્પર્ધા યોગ્ય બનાવવાની કોશિશો થઈ રહી છે. પરંતુ જો તેનો માપદંડ વૈશ્વિક રેન્કિંગ હોય, તો બ્રિટનના ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ઘોષિત 2020ની યુનિવર્સિટી રેન્કિંગ યાદીથી તેને ધક્કો લાગ્યો છે. ગત એક દશકથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા અનેક પ્રયાસો થઈ […]

ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે મોદી સરકારના પ્લાસ્ટિક અભિયાનની કરી ટીકા

મંદી વખતે પ્લાસ્ટિક પ્રતિબંધ એક ખરાબ વિચાર: જયરામ રમેશ મોદી સરકાર છૂપાવવા માંગે છે પર્યાવરણ સંબંધિત રેકોર્ડ: જયરામ રમેશ મોદી સરકાર ભારત-વિદેશોમાં સમાચારમાં ચમકવા માંગતી હશે: રમેશ ભૂતપૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકલ ઉપયોગવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાને લઈને તેમની ટીકા કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code