1. Home
  2. Revoi

Revoi

64 બેઠકો પર પેટાચૂંટણી: ઉત્તરપ્રદેશની 11 બેઠકો પર 21 ઓક્ટોબરે વોટિંગ

યુપીની 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન દેશના 17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની ઘોષણા 21 ઓક્ટોબરે થશે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ દેશની અલગ-અલગ રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી કરવાનું એલાન કરી દીધું છે. દેશના અલગ-અલગ રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની […]

21 ઓક્ટોબરે ચૂંટણી : મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ અને ચૂંટણી સમીકરણ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું એલાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે થશે મતદાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 24 ઓક્ટોબરે થશે મતગણતરી મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનું આજે એલાન થઈ ગયું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણી પંચના એલાન સાથે જ બંને રાજ્યોમાં ચૂંટણી આચારસંહીતા લાગુ થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના […]

21 ઓક્ટોબરે ચૂંટણી : હરિયાણાનો રાજકીય મિજાજ અને સમીકરણ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું એલાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે થશે મતદાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 24 ઓક્ટોબરે થશે મતગણતરી મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનું આજે એલાન થઈ ગયું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણી પંચના એલાન સાથે જ બંને રાજ્યોમાં ચૂંટણી આચારસંહીતા લાગુ થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના […]

BBC દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખે કોંગ્રેસની ‘ધર્મનિરપેક્ષતા’ પર ઉઠાવ્યા સવાલ, હિંદુઓની ઉપેક્ષા મામલે કાઢી ઝાટકણી

બીબીસી દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ માર્ક ટલીની ટીપ્પણી કોંગ્રેસની ધર્મનિરપેક્ષતાની વાતો સામે ટલીએ ઉઠાવ્યો સવાલ કોંગ્રેસની મૂર્ખતાએ ભાજપને મુખર થવાનો મોકો આપ્યો: ટલી પદ્મભૂષણથી સમ્માનિત અને બે દશકાઓ સુધી બીબીસી દિલ્હીના બ્યૂરો પ્રમુખ રહેલા પત્રકાર અને લેખક માર્ક ટલીએ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવ્યો છે. હિંદુઓની ઉપેક્ષા માટે તેની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે […]

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને પીએમ મોદીએ ગણાવ્યો ઐતિહાસિક, કર્યું આ ટ્વિટ

નાણાં પ્રધાનના નિર્ણયો પર પીએમ મોદીની પ્રતિક્રિયા ટ્વિટ કરીને એલાનને ગણાવ્યું ઐતિહાસિક 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી તરફ આગળ વધ્યા પગલા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા ઘણાં એલાનો પર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને સરકારના આ નિર્ણયોને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ એક આગળ વધતું પગલું […]

દલાઈ લામાની બગડી તબિયત, નવા દલાઈ લામા પસંદ કરવાને લઈને અમેરિકા નક્કી કરશે ચીન માટે મર્યાદાઓ

દલાઈ લામાની તબિયત બગડી નવા દલાઈ લામાની પસંદગીનો મામલો અમેરિકા નક્કી કરશે ચીન માટે મર્યાદાઓ દલાઈ લામાની તબિયતને લઈને ચિંતાઓની વચ્ચે અમેરિકા ચીન માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવા માટે વિચારણા કરી રહ્યું છે. જેથી તે તિબેટીઓના આધ્યાત્મિક ગુરુના વારસદારને પસંદ કરવામાં હસ્તક્ષેપ કરી શકે નહીં. એક વરિષ્ઠ અધિકારી પાસેથી મળેલી ચેતવણી અને કોંગ્રેસમાં વિચારાધીન એક […]

સરકારના કોર્પોરેટ ટેક્સમાં છૂટના એલાન બાદ રૂપિયા-સેન્સેક્સ-નિફ્ટીએ રચ્યો ઈતિહાસ

નિર્મલા સીતારમણે ઘણાં એલાન કર્યા છે એલાન બાદ શેરબજારમાં તેજી નિફ્ટી અને રૂપિયો પણ મજબૂત થયા અર્થવ્યવસ્થાના મોરચા પર કેન્દ્ર સરકારને ગત કેટલાક દિવસોથી ઘણાં આંચકા લાગી રહ્યા હતા. પરંતુ શુક્રવારે આર્થિક સુધારા તરફ વધારવામાં આવેલા પગલા હેઠળ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેટલાક એલાન કર્યા છે, જેના કારણે માત્ર કારોબારીઓના ચહેરા જ ખિલ્યા નથી, પરંતુ […]

હ્યૂસ્ટન: આ ભવ્ય સ્ટેડિયમમાં થશે હાઉડી મોદી કાર્યક્રમ, સામે આવી તૈયારીઓની તસવીર

22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં હાઉડી મોદી જોરશોરથી ચાલી રહી છે કાર્યક્રમની તૈયારી ટ્રમ્પ પણ મોદી સાથે મંચ પર જોવા મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે એક સપ્તાહના અમેરિકા પ્રવાસ માટે રાજધાની નવી દિલ્હીથી રવાના થશે. રવિવારે રાત્રે પીએમ મોદીને ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરવાનો છે. કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હાલ […]

હાઉડી મોદીની પાછળ છે આ લોકો: પીએમને હ્યુસ્ટન બોલાવવા મટે લખ્યા 25 પત્રો, એકઠા કર્યા 24 લાખ ડોલર

હ્યુસ્ટનમાં હાઉડી મોદી પીએમને હ્યુસ્ટન બોલવવા માટે લખાયા હતા 25 પત્રો હ્યુસ્ટનમાં કાર્યક્રમ માટે 24 લાખ ડોલરનું ફંડ એકઠું કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આગામી અમેરિકા યાત્રા દરમિયાન હ્યુસ્ટનમાં ભારતીય મૂળના લોકોના એક કાર્યક્રમમાં ભાગ લેવાના ચે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. આ એક મેગા ઈવેન્ટ્ હશે અને તેમા 50 હજાર જેટલા […]

હાઉડી મોદી: ભારત વિરુદ્ધ મસ્જિદોમાં રણનીતિ બનાવી રહ્યા છે પાકિસ્તાનીઓ? ભારતીય અમેરિકનોએ ઉઠાવ્યો સવાલ

હાઉડી મોદી કાર્યક્રમ પહેલા ભારત અને પાકિસ્તાનના પ્રવાસી નાગરિકો વચ્ચે તણાવ ભારત સમર્થકોનું કહેવું છે કે સેંકડોની સંખ્યામાં મસ્જિદો અને ઈસ્લામિક સેન્ટર્સમાં લોકો પહોંચ્યા છે રેલી સમર્થકોએ હ્યુસ્ટન પોલીસ, એફબીઆઈ, યુએસ સિક્રેટ સર્વિસ અને ઈમિગ્રેશન અથોરિટીઝને ટેગ કરીને ફરિયાદ કરી છે અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમથી પહેલા ભારત અને પાકિસ્તાનના પ્રવાસી નાગરીકોની વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code