1. Home
  2. Revoi

Revoi

બ્યૂરોક્રસીને દુરસ્ત કરવાનો મોદી સરકારનો પ્લાન, માંગી અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ

બ્યૂરોક્રસીને દુરસ્ત કરવા પર મોદી સરકારનું ફોકસ DoPT દ્વારા માંગવામાં આવી અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ કેન્દ્ર સરકાર દ્વારા બ્યૂરોક્રસીને દુરસ્ત કરવા માટે વધુ એક પ્લાન આકાર લઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે (DoPT) તમામ મંત્રાલયોને એક નોટિસ મોકલીને અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ મંગાવી છે. તેના પ્રમાણે અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલની સાથે જ, કેડર અને […]

નેતા,અધિકારીઓ,અને હસીનાઓ, હની ટ્રેપના 90 વીડિયો જોઈને આશ્ચર્યમાં એસઆઈટી

હની ટ્રેપ- વીડીયો બ્લેકમેલ કાંડ એસટીઆઈને મળી આવ્યા 90 વીડિયો આ હસીનાઓએ 20 લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા પોલીસ થી લઈને નેતાઓ.મંત્રીઓ અને વ્યાપારીઓનો સમાવેશ 15 કરોડ જેવી મોટી રકમ પડાવી હતી આ હસીનાઓએ આ 90 વીડિયો જોઈને આશ્ચ્રયમાં એસઆઈટી અનેક વરીષ્ટ નેતાઓના નામ સામે આવ્યા 5 ખૂબસુરત શિકારી,20 અનાડી શિકાર,90 રંગીન વીડિયો અને સાથે […]

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની રાત્રે 9.45 વાગ્યે ન્યૂયોર્ક ખાતે મુલાકાત

હાઉડી મોદી બાદ ટ્રમ્પ સાથે ફરી એકવાર ભારતીય પીએમની મુલાકાત ન્યૂયોર્ક ખાતે મોદી-ટ્રમ્પની દ્વિપક્ષીય મુલાકાત યોજાશે હ્યૂસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં એક મંચ પરથી ઈસ્લામિક આતંકવાદની સામે એકજૂટતાથી સામનો કરવાનો સંદેશ આપ્યા બાદ હવે ન્યૂયોર્કમાં ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત યોજાશે. ટ્રમ્પ અને મોદીની મુલાકાત રાત્રે પોણા દશ વાગ્યે યોજાશે. આ બંને […]

મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદે બદલ્યું નામ, ભારત પર હુમલા માટે 30 આતંકીઓની બનાવી ટુકડી

મજલિસ વુરાસા એ શાહુદા જમ્મુ વા કશ્મીર જૈશનું નવું નામ જૈશ-એ-મોહમ્મદે 30 આત્મઘાતી આતંકીઓની બનાવી ટુકડી ભારતમાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા આતંકી હુમલાની શક્યતા નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હુમલા માટે જવાબદાર જૈશ-એ-મોહમ્મદે પોતાનું નામ બદલ્યું છે. જૈશ-એ-મોહમ્મદનું નામ હવે મજલિસ વુરાસા એ શાહુદા જમ્મુ વા કશ્મીર થઈ ગયું છે. તેની કમાન મસૂદ અઝહરના નાના ભાઈ મુફ્તિ […]

લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા

ચૂંટણી પંચના કમિશનર એશોક લવાસાની પત્ની નોવેલ સિંધલને આયકર વિભાગ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી, ત્યારે આ આયકર વિભાગની નોટીસના મામલાએ જોર પકડ્યું છે, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, નિષ્પક્ષ અમ્પાયરને નિષ્પક્ષતા માટેની આ સજા છે, આ છે ભાજપનો માર્ગ. આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે, મને આશ્ચર્ય નથી. આ […]

ડુંગળીએ ફરી બધાને રડાવ્યા, મુંબઈમાં ડુંગળીના ભાવ આસમાને, 80 રુપિયે કિલો વહેંચાઈ રહી છે ડુંગળી

ડુંગળીના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા વેપારીના કહ્યા મુજબ હાલ ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી મૂશળધાર વરસાદના કારણે ડુંગરીના પાકને નુકશાન ડુંગળીનો પુરવઠો ઓછો થતા ભાવમાં વધારો 80 રુપિયે કિલો વહેચી રહી છે ડુંગળી દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે,ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ડુંગરી 80 રુપિયે પ્રતિ કીલો વહેંચાઈ રહી છે ,જો નાસિકના […]

‘લેફ્ટનન્ટ કર્નલ’ બનનારી અરુણાચલ પ્રદેશની પ્રથમ મહિલા અધિકારીઃ પોંગ ડોમિંગ

અરુણાચલ પ્રદેશની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બની પોંગ ડોમિંગે પોતાનું સપનુ સાકાર કર્યું સરકારી શાળામાંથી મેળવ્યો હતો અભ્યાસ સેનામાં માત્ર 3.80 ટકા જ મહિલા અધિકારીઓ રાજ્યના મુખ્ય મંત્રી પેમા ખાંડુએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી ભારતીય સૈન્યમાં મહિલાઓને માત્ર સશસ્ત્ર દળોમાં અધિકારીના હોદ્દા પર જ ભરતી કરવામાં આવે છે ત્યારે વિતેલા વર્ષે સંસદમાં સરકારે જોહેર કરેલી […]

ધરતીના સ્વાસ્થ્ય પર ક્લાઈમેટ ચેન્જ સમિટમાં પીએમ મોદીની સીધી વાત, “વાત નહીં હવે કામનો સમય”

અમેરિકા પ્રવાસના બીજા તબક્કામાં ન્યૂયોર્કમાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં ક્લાઈમેટ ચેન્જ પર પીએમ મોદીનું સંબોધન યુનિવર્સલ હેલ્થ કવરેજ પર થનારી બેઠકમાં લેશે ભાગ પીએમ મોદી આજે ઘણાં દેશોના પ્રમુખો સાથે મુલાકાતો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ સમિટને પીએમ મોદી સિવાય 60 દેશોના નેતાઓ પણ […]

Howdy Modi: જાણો કોણ છે આ બાળક જેણે PM મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સેલ્ફી લીધી?

હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ બાળક સાથે સેલ્ફી પડાવી 9 વર્ષના બાળક સાથે મોદી-ટ્રમ્પે સેલ્ફી લીધી બાળકનું નામ સાત્વિક હેગડે, કર્ણાટકનો મૂળ વતની નવી દિલ્હી : અમેરિકાના હ્યૂસ્ટનમાં રવિવારે 22 સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હજારો ભારતીય અમેરિકન સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં કેટલાક લોકો એવા પણ હતા કે જે […]

“મુસ્લિમ કોમવાદી અન્યાય”: પાકિસ્તાનમાં હિંદુ યુવતીની હત્યાની ન્યાયિક તપાસથી જજનો ઈન્કાર

પાકિસ્તાનમાં મૃતક હિંદુ યુવતીને અન્યાય ન્યાયિક તપાસનો પાકિસ્તાની જજે કર્યો ઈન્કાર નમૃતા ચાંદની હોસ્ટેલમાં મળી આવી હતી મૃતાવસ્થામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ ઉઠયા સવાલ કરાચી પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટના જજે શંકાસ્પદ હાલતમાં મૃતાવસ્થામાં મળી આવેલી હિંદુ સ્ટૂડન્ટ નમૃતા ચાંદની મામલાની જ્યુડિશયલ ઈન્ક્વાયરીથી ઈન્કાર કર્યો છે. આ મામલાને લઈને વિરોધ પ્રદર્શનો બાદ ગૃહ વિભાગે આની ન્યાયિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code