1. Home
  2. Revoi

Revoi

ક્રિશ્ચિયન સ્કુલમાં જય શ્રી રામના નારા લગાવતા 17 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા

જય શ્રી રામના નારા લગાવતા વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ ક્રિશ્ચિચન સ્કુલ હોવાથી શ્રીરામ બોલવું મોંધુ પડ્યું હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ ઑલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયનના નેતા અપ્પુ તિવારીએ સ્કુલ સામે ફરિયાદ કરી સ્કુલ વિરુધ આ બાબતે પગલા લેવાની માંગ ઉઠવા પામી સ્કુલના આચાર્ય પોતાની વાતથી ફરી ગયા ઝારખંડના જમશેદપુરમાંથી સાંપ્રદાયિક તણાવને લગતી માહિતી બહાર આવી છે,વિષ્ટુપુરના બેલ્ડીહ […]

ઈન્દોરની શાળામાં પટાવાળા વાસુદેવ સાફ-સફાઈના કામ સાથે-સાથે છેલ્લા 23 વર્ષથી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે

નામ વાસુદેવ પંચાલ અને ઉમર 55 વર્ષ છેલ્લા 23 વર્ષથી સરકારી શાળામાં પટાવાળા તરીકે કાર્યરત પોતાના કામ સાથે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે નિયમિત રીતે 23 વર્ષથી ભણાવી રહ્યા છે સંસ્કૃત શાળા દુર હોવાથી અહિ માત્ર 3 શિક્ષક ફરજ પર છે આજે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરીએ કે જે  સ્કુલમાં પટાવાળા તરીકે ફરજ બજાવે […]

પીએમ મોદી પછી રાજ્સ્થાનની પાયલને મળ્યો ‘ચેન્જમેકર એવોર્ડ’-દુનિયાભરમાં થઈ રહી છે પ્રસંશા

પીએમ મોદી બાદ પાયલને ચેન્જમેકર પુરસ્કાર પ્રાપ્ત અમેરીકાના ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ચેન્જમેકેર પુરસ્કાર મળ્યો બાળવિવાહ અને બાળમજુરી સામે ચલાવ્યું અભિયાન બાળશોષણ સામે આપી છે મોટી લડત બાળલગ્નન ન કરીને દરેક બાળકીઓને બાળવિવાહ ન કરવાની પ્રેરણા આપી રાજસ્થાનની પાયલની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે ફરી એકવાર દેશની દિકરીએ સમાજ સુધારાનું કાર્ય કરીને દેશનું નામ રોશન કર્યું […]

એકાત્મ માનવદર્શનના પ્રણેતા પં. દીનદયાળ ઉપાધ્યાયની સદાઈ: “બે ધોતી, બે ઝભ્ભા અને બે વખતનું ભોજન જ મારી જરૂરિયાત છે”

25 સપ્ટેમ્બર, 1916ના રોજ મથુરામાં થયો હતો દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ ભાજપ જે દર્શનને પોતાનું માને છે, તેના પ્રણેતા છે પં. દીનદયાળ ઉપાધ્યાય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સાથે મળીને ભારતીય જનસંઘના રૂપમાં દેશને રાજકીય વિકલ્પ આપનારા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પં. દીનદયાલ ઉપાધ્યાયની જયંતી પર બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દેશના મહાનત્તમ પ્રતીકોમાંથી એક ગણાવ્યા હતા. ત્યારે […]

સીએ વિદ્યાર્થીઓના પક્ષમાં રાહુલ ગાંઘી-કહ્યું,જવાબવાહીઓનું ફરી મૂલ્યાંકન કરવાની માંગને દરેક પક્ષ સમર્થન આપો

સીએ પરિક્ષાર્થીઓના સપોર્ટમાં રાહુલ ગાંઘી દરેક પક્ષે ફરિ મુલ્યાંકન કરવાની વાતને સમર્થન આપવું જોઈએ 12 લાખ પરિક્ષાર્થીઓની માંગ સીએની ઉત્તરવાહી ફરીથી તપાસવામાં આવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ સીએની પરિક્ષાની જવાબવાહીઓની ફરીથી તપાસ કરવાની માંગ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓનું સમર્થન કરતા બુધવારના રોજ કહ્યું કે, વિદ્યાર્થીઓની માંગ વ્યાજબી છે,અને દરેક રાજનૈતિપ પક્ષોએ  વાતને સમર્થન પવું […]

હિન્દુ તરછોડાયેલી પીડિતાને ન્યાય અપાવવા માટે બનશે કાયદો-યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રેદશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ત્રિપલ તલાકનો શિકાર થયેલી મહિલાઓ સાથે બુધવારના રોજ મુલાકાત કરી હતી,તે સમય દરમિયાન સીએમ યોગીએ  કહ્યું કે,હિન્દુ પરિત્યક્તા મહિલાઓને પણ આ રીતે ન્યાય અપાવવામાં આવશે,એક લગ્ન કરીને બીજી મહિલાને રાખનારા હિન્દુ પુરુષોને સજા આપનારો કાયદો બનાવવમાં આવશે, યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે,ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓનો કેસ સરકાર લડશે,ત્રિપલ તલાકથી પીડિત […]

આતંકી સંગઠન જૈશના નિશાના પર પીએમ મોદી,શાહ અને ડોભાલઃ- આતંકી હુમલાની આપી ધમકી

પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આતંકવાદીઓના નિશાના પર છે,જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પછી આતંકી સંગઠન જૈશ-એ-માહમ્મદે બદલો લેવાની ધમકી આપી છે,સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૈશે દેશના 30 મોટા શહેરો પર હુમલો કરવાની ધમકી આપી છે, આ શહેરોમાં જમ્મુ-કાશ્મીર,પઠાનકોટ,અમૃતસર,જયપુર,ગાઁધીનગર,કાનપુર અને લખનઉનો સમાવેશ થાય છે,આ 30 શહેરોની […]

શ્રીનગર,પઠાનકોટ સહિત જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર ઓરેન્જ એલર્ટઃ-આત્મધાતી હુમલાની શક્યતા

જમ્મુ-કાશ્મરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભારતની શાંતિભંગ કરવા માટે અનેક નાપાક હરકત કરી રહ્યું છે,ત્યાર બાદ વિશ્વભરમાંથી હાર મેળવી ચૂકેલા પાકિસ્તાનને એક પણ દેશ તરફથી સાથસહકાર મળ્યો નહોતો છતા પણ તે તેમની નિષ્ફળતાના પ્રયત્નો સતત ચાલુ જ રાખ્યા છે. ત્યારે ફરી જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર આતંકી હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓના જણાવ્યા મુજબ, […]

બૉલિવૂડના શહેનશાહને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’- અમિતાબ બચ્ચન કર્યુ ટ્વિટ

બિગ બીના નામે દાદા સાહેબ ફાળકે એવોર્ડ અમિતાબ બચ્ચને આભાર વ્યક્ત કર્યો અભિષેક અને શ્વેતા બચ્ચને પિતાને શુભેચ્છાઓ પાઠવી અમિતાબ બચ્ચને બૉલિવૂડમાં અનેક ફિલ્મો આપી છે બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને મંગળવારના રોજ ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સુચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટરના માધ્યમથી આ માહિતી […]

યુએનમાં ભારતે પાકિસ્તાનને દેખાડી તેની ઓકાત, લઘુમતીઓ પર અત્યાચાર મામલે પાડોશી દેશની કાઢી ઝાટકણી

પાકિસ્તાનમાં હિંદુ સહીતની બિનમુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચાર યુએનએચઆરસીના પાકિસ્તાન દ્વારા દુરુપયોગની કરાઈ નિંદા ભારતે પાકિસ્તાનની સામે ધર્યો આયનો, બલૂચિસ્તાનમાં માનવાધિકાર ભંગ યુએનમાં ભારતના પ્રતિનિધિ સેંથિલ કુમારે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢીને તેનો બિભત્સ ચહેરો દેખાડતો આયનો ધર્યો છે. જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન માટે બોલતા સેન્થિલ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા યુએનએચઆરસી કાઉન્સલિલનો દુરુપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code