1. Home
  2. Revoi

Revoi

રક્તરંજિત અફઘાનિસ્તાનના હિંસાચારમાં ભૂતપૂર્વ સોવિયત રશિયા, અમેરિકા અને પાકિસ્તાનની દખલગીરીની ભૂમિકા

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનમાં હિંસાચાર માટે અમેરિકા-પાકિસ્તાન જવાબદાર તાલિબાન-અલકાયદાને આઈએસઆઈ-પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ સોવિયત સંઘ સામે લડવા મજહબી આતંકને અપાયું પ્રોત્સાહન અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘનો પ્રભાવ ખાળવા માટે જગત જમાદાર અમેરિકાએ દૂધ પીવડાવીને મુજાહિદ્દીન નામના ઝેરી નાગ ઉછેર્યા હતા. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓને વાપસી માટે મજબૂર કરનારા મુજાહિદ્દીનોને પાન-ઈસ્લામિક આતંકવાદી જૂથોમાં ફેરવવાનું પાપ અમેરિકા અને પાકિસ્તાનની ગુપ્તચર […]

શરદ પવારની ઈડીની પુછપરછ પર રાહુલે સરકારને ઘેરી-આ મામલાને ‘રાજકીય તકવાદ’ ગણાવ્યો

એનસીપી નેતા શરદ પવારના સમર્થનમાં રાહુલ ગાંધી સંજય રાવત પણ તેમના સમર્થનમાં રાહુલે કહ્યું – આ રાજકીય તકવાદ છે રાહુલે સરકાર પર સાધ્યું નિશાન ઈડીના સામે શરદ પવાર થશે હાજર શિવસેનાના સાંસદે શરદ પવારને રાજનીતિના ભીષ્મ પિતામહ કહ્યા શિવસેના સાસંદ સંજય રાવત પછી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના સમર્થનમાં […]

ભૂરાજકીય દ્રષ્ટિએ વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવતા અફઘાનિસ્તાનમાં સ્થિરતા-અસ્થિરતાના ખેલના પોતપોતાના કારણો

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનનું વિશિષ્ટ ભૂરાજકીય મહત્વ સોવિયત રશિયાના પ્રભાવથી પાકિસ્તાનના આતંકી પ્રભાવ સુધીની સફર સોવિયત રશિયાના હસ્તક્ષેપથી અમેરિકાની દખલગીરી સુધીનો હિંસાચાર અફઘાનિસ્તાનની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને ખાસ ભૂરાજકીય મહત્વ તેને દક્ષિણ અને મધ્ય એશિયા માટે મહત્વનું બનાવે છે. આના કારણે અફઘાનિસ્તાનને કેટલાંક દેશો પોતાના હિત માટે સ્થિરતા અને મજબૂતી આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે […]

આતંકમુક્ત અફઘાનિસ્તાનના પુનર્નિમાણ માટે પાકિસ્તાનના ચંચૂપાતની બાદબાકી જરૂરી

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનમાં હિંસાચાર પાછળ પાકિસ્તાનનો આતંકી ખેલ અફઘાનિસ્તાનની અસ્થિરતા દૂર કરવા ભારતની હાજરી જરૂરી ભારત તરફી મજબૂત અફઘાનિસ્તાન વૈશ્વિક હિતમાં અફઘાનિસ્તાનની સરહદો ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ રહેલા ગિલગિટ-બાલ્તિસ્તાનને સ્પર્શે છે. પરંતુ સદીઓ જૂના સંબંધો અને આધુનિક યુગમાં ભારતના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન ભારત માટે બેહદ મહત્વ ધરાવે છે. ભારતના રાષ્ટ્રીય […]

કાળા હરણ શિકાર કેસઃ-જોધપુર કોર્ટમાં કેસની આગામી સુનાવણી 19 ડિસેમ્બરેે થશે

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની કાળા હરણ શિકારના મામલામાં જોધપુર કોર્ટમાં આજ રોજ સુનાવણી શરુ થી ચૂકી છે, જો કે હજુ સુધી સલમાન ખાન કોર્ટમાં આવ્યા નથી,જણાવવામાં આવી રહ્યું છે કે,સલમાનના વકીલ હાલ કોર્ટમાં હાજર છે પરંતુ હાલતો દરેક લોકો સલમાન ખાનની કોર્ટમાં આવવાની આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે  આ પહેલા કાળા હરણનો શિકાર અને ગેરકાનુની […]

પાર્ટીહિતને દેશહિતથી ઉપર રાખનારા નેતા દેશ માટે સૌથી વધુ ખતરનાક: મિલિન્દ દેવડા

હાઉડી મોદીના કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ વખાણ કર્યા મિલિંદ દેવડાનું વલણ કોંગ્રેસની પાર્ટી લાઈનથી અલગ પાર્ટીહિતથી દેશહિત ઉપર હોવાની મિલિંદ દેવડાની સીધી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમના વખાણ કરનારા મિલિંદ દેવડાએ ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો છે. તેમા તેમણે લખ્યું છે કે જે નેતા પાર્ટીહિતને દેશહિતતી પહેલા રાખે છે, તે […]

‘આયુષ્યમાન ભારત યોજના’ને પુરુ થયું 1 વર્ષ – અત્યાર સુધી 47 લાખ લોકોએ કરાવ્યો મફ્ત ઈલાજ

આયુષ્યમાન ભારત યોજનાને 1 વર્ષ પુરુ થયુ અત્યાર સુધી 47 લાખ લોકોએ લાભ લીધો આ યોજનામાં સરકારને કુલ 7500 કરોડનો ખર્ચ અત્યાર સુધી 18,092 હોસ્પિટલોને  યોજનામાં જોડવામાં આવી લાભાર્થીઓને 5 લાખ રુપિયાનો વીમો આપવામાં આવે છે સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલોમાં આ સુવિધાનો લાભ મળી શકે છે આયુષ્યમાન ભારત યોજના- 25 સપ્ટેમ્બર 2019 સુધી આયુષ્યમાન […]

મનોજ સિંહાને જેટલીની રાજ્યસભાની બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી શક્યતા

મનોજ સિંહા જેટલીના ઉત્તરાધિકારી બને તેવી શક્યતા યુપીથી રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર બને તેવી શક્યતા યુપીની એક રાજ્યસભા બેઠક પર 16 ઓક્ટોબરે ચૂંટણી મીડિયા અહેવાલ પ્રમાણે ગાઝીપુરના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહાને દિવંગત નેતા અરુણ જેટલીના સ્થાન પર રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. ભૂતપૂર્વ નાણાં અને કોર્પોરેટ પ્રધાન જેટલીના લાંબી માંદગી બાદ […]

ઈતિહાસ સાથે છેડછાડ પુનર્લેખન જરૂરી, શિવાજી, જ્ઞાનેશ્વર, લક્ષ્મીબાઈ, શંકરાચાર્ય વિશે વધુ કંઈ નથી: વેંકૈયા નાયડુ

ઈતિહાસનું પુનર્લેખન જરૂરી ઈતિહાસ સાથે થઈ છે છેડછાડ ઉપરાષ્ટ્રપતિની મહત્વની ટીપ્પણી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશમાં ભણાવવામાં આવતા ઈતિહાસ પર સવાલ ઉઠાવ્યો છે. પુણેમાં આયોજીત એક પુરષ્કાર સમારંભ દરમિયાન તેમણે કહ્યુ છે કે ભારતમાં લાંબા સમય સુધી ઉપનિવેશિક શાસન રહેવાને કારણે આપણા ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાયો છે. આવું જાણીજોઈને કરવામાં આવ્યું છે, જેથી ભારતની ખરાબ છબી […]

ડુંગળીના ભાવમાં ઘટાડો લાવવા કેન્દ્ર સરકાર સક્રિયઃ મંત્રી રામ વિલાસ પાસવાન

ડુંગળીના ભાવમાં ઘટાડો લાવવા કેન્દ્ર સરકાર સક્રીય કેટલાક દિવસોથી ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે મોદી સરકારે રાહત આપવાનો નિર્ણય લીધો જરુરીયાત પ્રમાણે સરકાર હવે ડુંગળીની સપ્લાય કરશે તાજેતરમાં ડુંગળીના ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે,જેને લઈને સામાન્ય વ્યક્તિની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી લોકોને હવે રડાવી રહી છે,જો કે હવે ડુંગળીના ભાવમાં વધારાને લઈને કેન્દ્રની મોદી સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code