
દેશની રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટનાઓ ઘટતી રહેતી હોય છે ત્યારે ફરિ એક વાર રા જધાની દિલ્હીના ગાંઘીનગર માર્કેટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે,ત્યારે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ કાર્યરત છે ,ફાયર વિભાગની કુલ 21 ગાડીઓએ આગને કાબુમાં લાવવાના પ્રયત્નો કર્યા હતા, આ ઘટનામાં કોજાન હાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી, પૂર્વ દિલ્હીનું ગાંધીનગર માર્કેટ કાપડ માટે ખૂબજ જાણીતું સ્થળ છે
Delhi: 21 fire tenders carrying out fire-fighting operations in Gandhi Nagar Market. No injuries reported. pic.twitter.com/WwdmjxIvQN
— ANI (@ANI) August 13, 2019
મળતા અહેવાલ મુજબ ગાંધીનગર માર્કેટમાં વેલી ક બિલ્ડિંગમાં મંગળવારની સવારે અચાનક આગ લાગી હતી,જેને કારણે ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો,ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ આ ઘટનાની જાણ વહીવટ તંત્રને કરી હતી જેને પગલે તાત્કાલિકના ઘોરણે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી,ત્યારે આગને કાબુમાં લાવના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા હતા.