નેપાળ વરસાદની ઝપેટમાં
ભારેવરસાદના કારણે સર્જાય તારાજી
65 લોકોના મોત,33 હજાર લોકો લાપતા
બચાવકાર્ય પુર જોશમાં
પુરગ્રસ્ત લોકોને બીજી જગ્યાએ ખસેડાયા
સરકાર તરફથી અલગ અલગ સહાયની સુચના
નેપાળમાં ભારેવરસાદના કારણે પુરની સ્થિતી જોવા મળી છે અતિશય વરસાદના પગલે 65 લોકોના મોત થી ચુક્યા છે ત્યારે 36થી વધુ લોકો ઘાયલ થયા છે અતિયાર સુધી 33 લોકોનો લાપતા થઈ ચુક્યા છે જેઓની શોધખોશ ચાલું છે ગહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે વરસાદના કારણે 22 જીલ્લાઓ પુરની સ્થિતીમાં છે સઆથે સાથે ભિસ્ખલન પમ ઝી રહ્યું છે કુદરતી આફતના સામે અંદાજે 33 હજાર લોકો હોલાકીનો સામને કરી રહ્યા છે.
નેપાળ પોલીસ મથકના મુખ્ય અધયક્ષ રમેશ થાપાએ ન્યૂઝ એજંસી સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે દેશભરમાં કુલ 27830 પોલીસ કર્મીઓ બચાવ કાર્યમાં જોડાયા છે જ્યારે પ્રાંત 1ના સરકારે પોતાના પરિવારજનોને ગુમાવનારા માટે 2-2 લાખ રુપિયાની સહાતની સુચના પણ કરી છે જ્યારે હોસ્પિટલમાં ઈલાજ કરાવનારાને 50 હજાર રુપિયાની સહાયની ચુસના કરવામાં આવી છે,નાણા મંત્રી ઈન્દ્ર બહાર અંગ્બે કહ્યું કે અમે પુર પીડિત લોકો માટે તાડપત્રી, ઢાબળા અને કપડાની વ્યવસ્થા કરી છે
આઉપરાંત પ્રાંત 2 ના સરકારે મૃતકના પરિવારજનો માટે 3 લાખ રુપિયા સહાય આપવાની વાત કરી છે . અહિયાના યોજના મંત્રી વિજય યાદવે જણાવ્યું કે અમે એ ભાળ મેળવવામાં વ્યસ્ત છે કે કેટલા લોકો પિડિત છે.
જ્યારે પ્રાંત 3 સરકારે પુર ને ભૂસ્ખલન થનારા બનાવનમાં મોતને ભેટેલા પરિવારને દરેકને એક એક લાખ રુપિયા આપવાની વાત કરી છે, જ્યારે ઈજા પામેલા લોકોની સારવાર મફ્ત કરવામાં વશએ તેવી સુચના પણ કરવામાં આવી છે અહિના પ્રમુખ ડોરમાના પૌડેલના સચિવ અનૂપ પૌડેલે જણાવ્યું કે ઈલાજ કરવા માટે પિડાગ્રસ્ત લોકોને 25 હજાર રુપિયાની સહાય કરવામાં આવશે ત્યારે પ્રાંત 4 અને 5ના સરકારે પીડિતો કે મૃકતો માટેની કોઈ સહાય જાહેર કરી નથી.