10 વર્ષમાં 27 કરોડ ગરીબોની ગરીબી દુર થઈ
ભારત દેશ 101 દેશોમાં સૌથી આગળ
સંયૂક્તરાષ્ટ્રનો રિપોર્ટ
2006 થી 2016ના આંકડાઓ મુજબ ગણતરી
નવી દિલ્હીઃ ભારતમાં 10 વર્ષ 2006 થી 2016 માં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે સંયુક્ટ રાષ્ટ્ર તરફથી ગુરવારના રોજ ક રિપોર્ટ રજુ કરવામાં આવ્યા હતો રિપોર્ટ મુજબ રગીબીના ગ્લોબલ ઈડેક્સમાં ભારત સૌથી ઝચપી નીચે આવી રહ્યું છે , દેશભરમાં સંપતો, ખાધ્ય ચીજ માટે વપરાતું ઈંઘણ , સ્વચ્છતા ને પોષણની બાબતોમાં ધણા અંશે સુધારા થયોલા જોઈ શકાય છે.આ દરેક ક્ષેત્ર મુજબ રરીબીની ઈંડેક્સને માપવામાં આવી છે.
સંયુક્રતરાષ્ટ્રના રિપાર્ટ મુજબ 2005-2006માં દેશમાં 64 કરોડ એટલે કે 55.1 ટકા લોકો ગરીબ હતા જ્યારે 2016-2016માં સંખ્યાઘટીને 36.9 કરોડ થઈ જેમાં ભારત દેશની એમપીઆઈ વેલ્યૂ 2005-2006માં 0.283 થી ઘટીને 2015-2016માં 0.123 જ રહી છે આ એમપીઆઈમાં કુલ 10 મુદ્દાઓને સમાવી લેવામાં આવ્યા છે જેમાં પોષણની કમી,બાળ મૃત્યુ દર, ખાધ્ય ખોરાક માટે વપરાતુ ઈંધણ, સ્વચ્છતાનો અભાવ, પિવાના પાણીનો અભાવ, વિજળીનો અભાવ , સંપતિનો અભાવ,મકાનનો અભાવ નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ભારતનું સ્થાન ગરીબીને નાસીપાસ કરવામાં મોખરે રહ્યું છે આટલા વર્ષ દરમિયામ જોઆ શકાય છે કે ભારતદેશની ગરીબીની ટકાવાળી ઘટતી જોવા મળે છે આ ઉપરાંત આ ઈંડેક્સમાં સ્કૂલ જવુ ને ત્યા હાજરી આપવી વાતનો સમવેશ પમ ઈંનડેક્સમાં કરવામાં આવ્યો છે રિપોરેટમાં કુલ 101 દેશની ગણતરી કરવામાં વી હતી જેમાં 31 ઓછી વક વાળા , 68 મધ્યમ આવક વાળા ને 2 સૌથા વધુ આવક ધરાવનાર દેશોને સામિલ કરવામાં આવ્યા હતા જેમાં દુનિયાભરમાં 1.3 અરબ લોકો વધુ વધુ-પરિણામીય રૂપથી ગરીબ છે વધુ-પરિણામીય ગરીબના લીસ્ટમાં ઓછી આવકની સાથે ખરાબ સ્વાસ્થય અને કામનની ગુણવત્તામાં ખોટ અને હિંસાનો ભય પણ સમાવેશ કરવામાં આવ્યો છે .