hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: દેશમાં 10 વર્ષમાં 27 કરોડ લોકોની ગરીબી દુરઃ આ બાબતમાં ભારત 101 દેશોમાં સૌથી આગળ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > દેશમાં 10 વર્ષમાં 27 કરોડ લોકોની ગરીબી દુરઃ આ બાબતમાં ભારત 101 દેશોમાં સૌથી આગળ
revoinews

દેશમાં 10 વર્ષમાં 27 કરોડ લોકોની ગરીબી દુરઃ આ બાબતમાં ભારત 101 દેશોમાં સૌથી આગળ

Revoi
Last updated: July 12, 2019 2:30 pm
Revoi
Published: July 12, 2019
Share
SHARE

10 વર્ષમાં 27 કરોડ ગરીબોની ગરીબી દુર થઈ

ભારત દેશ 101 દેશોમાં સૌથી આગળ

સંયૂક્તરાષ્ટ્રનો રિપોર્ટ

2006 થી 2016ના આંકડાઓ મુજબ ગણતરી

નવી દિલ્હીઃ ભારતમાં 10 વર્ષ 2006 થી 2016 માં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે સંયુક્ટ રાષ્ટ્ર તરફથી ગુરવારના રોજ ક રિપોર્ટ રજુ કરવામાં આવ્યા હતો  રિપોર્ટ મુજબ રગીબીના ગ્લોબલ ઈડેક્સમાં ભારત સૌથી ઝચપી નીચે આવી રહ્યું છે , દેશભરમાં સંપતો, ખાધ્ય ચીજ માટે વપરાતું ઈંઘણ , સ્વચ્છતા ને પોષણની બાબતોમાં ધણા અંશે સુધારા થયોલા જોઈ શકાય છે.આ દરેક ક્ષેત્ર મુજબ રરીબીની ઈંડેક્સને માપવામાં આવી છે.

સંયુક્રતરાષ્ટ્રના રિપાર્ટ મુજબ 2005-2006માં દેશમાં 64 કરોડ એટલે કે 55.1 ટકા લોકો ગરીબ હતા જ્યારે 2016-2016માં  સંખ્યાઘટીને 36.9 કરોડ થઈ જેમાં ભારત દેશની એમપીઆઈ વેલ્યૂ 2005-2006માં 0.283 થી ઘટીને 2015-2016માં 0.123 જ રહી છે આ એમપીઆઈમાં કુલ 10 મુદ્દાઓને સમાવી લેવામાં આવ્યા છે જેમાં પોષણની કમી,બાળ મૃત્યુ દર, ખાધ્ય ખોરાક માટે વપરાતુ ઈંધણ, સ્વચ્છતાનો અભાવ, પિવાના પાણીનો અભાવ, વિજળીનો અભાવ , સંપતિનો અભાવ,મકાનનો અભાવ નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ભારતનું સ્થાન ગરીબીને નાસીપાસ કરવામાં મોખરે રહ્યું છે આટલા વર્ષ દરમિયામ જોઆ શકાય છે કે ભારતદેશની ગરીબીની ટકાવાળી ઘટતી જોવા મળે છે આ ઉપરાંત આ ઈંડેક્સમાં સ્કૂલ  જવુ ને ત્યા હાજરી આપવી  વાતનો સમવેશ પમ  ઈંનડેક્સમાં કરવામાં આવ્યો છે  રિપોરેટમાં કુલ 101 દેશની ગણતરી કરવામાં વી હતી જેમાં 31 ઓછી વક વાળા , 68 મધ્યમ આવક વાળા ને 2 સૌથા વધુ આવક ધરાવનાર દેશોને સામિલ કરવામાં આવ્યા હતા જેમાં દુનિયાભરમાં 1.3 અરબ લોકો વધુ વધુ-પરિણામીય રૂપથી ગરીબ છે  વધુ-પરિણામીય ગરીબના લીસ્ટમાં ઓછી આવકની સાથે  ખરાબ સ્વાસ્થય અને કામનની ગુણવત્તામાં ખોટ અને હિંસાનો ભય પણ સમાવેશ કરવામાં આવ્યો છે .

You Might Also Like

લોકસભાના પરિણામો પછી બંગાળમાં મમતા કાલે TMCના નેતાઓની બેઠક બોલાવશે, BJP આજે બોલાવશે કેબિનેટ મીટિંગ
Night Curfew Returns to Ahmedabad from Friday
ગરીબનો કોળિયો છીનવવાનું પાપ : દર વર્ષે 6700 કરોડ કિલોગ્રામ ભોજનનો બગાડ, 6 માસ 26 કરોડ બીપીએલનું ભરી શકાય પેટ
World Hepatitis Day 2021: Remembering Nobel Laureate Dr. Blumberg
યુપીના લખીમપુર ખીરીમાં ભૂતપૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પ્રતિમાને પહેરાવાયો બુરખો!
Share This Article
Facebook Email Print
Popular News
खेलराजनीतिराष्ट्रीयहिन्दी

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

August 8, 2026

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?