1. Home
  2. revoinews
  3. ચીનની કંપની દેશના નેતા અને અધિકારીઓની જાસૂસી કરી રહી છે આ બાબતે ફરી થયો ખુલાસો
ચીનની કંપની દેશના નેતા અને અધિકારીઓની જાસૂસી કરી રહી છે આ બાબતે ફરી થયો ખુલાસો

ચીનની કંપની દેશના નેતા અને અધિકારીઓની જાસૂસી કરી રહી છે આ બાબતે ફરી થયો ખુલાસો

0
Social Share
  • ચીન કરી રહ્યું છે દેશના લોકોની જાસૂસી
  • ચીન ભારતના લોકોનો ડેટા પણ ચોરી કરતું હતું
  • એક અંગ્રેજી સમાચાર પત્રમાં ફરીથી જોસૂસી બાબતે ખુલાસો થયો

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે, પાંચ બાબતે સહમતિ બાદ પમ ચીનનું વલણ ઠીક જોવા મળતું નથી, ચીન દ્વારા અવાર નવાર ભારતને પડકાર આપવામાં આવે છે જો કે ચીન ક્યારેય તેમા સફળતા મળી નથી,ચીનની ઘુસમખોરીને પણ સેનાના જવાનોએ નાકામ કરી હતી. તો બીજી તરફ હવે ચીનની ટેક્નો કંપનીઓ થકી ભારતના પીએમઓના અધિકારીઓની જાસૂસી કરવાનું નાપાક કાવતરું ઘડવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબતે ચીનની ભારતના નેતાઓ માટેની જાસૂસી પર એક અંગ્રેજી સમાચાર પત્રએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમાં એ બાબત સ્પષ્ટ થતચી જોવા મળી છે કે ચીન ખરેખર ભારતના પીએમઓના અધિકારીઓ અને અનેક સીએમ લોકોની જાસુસી કરે છે અને તેમની નાનામાં નાની ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યું છે.

ચીન દ્વારા PMOના 300 થી પણ વધુ વરિષ્ટ અધિકારીઓની ચીન મારફત જાસૂસી કરવામાં આવી રહી છે.રાજ્યના મુખ્યમંત્રીઓથી લઈને DGPની પણ જાસૂસી થઈ રહી થે તે બાબતનો ખુલાસો થયો છે.આ જાસુસી શેનઝેન કંપની દ્વારા કરવામાં આવી રહી છે. ચીન ભારતના લોકો પર બાજ જનર રાખી રહ્યું છે અનેક માધ્યમથી તેઓ ભારતના લોકોની માહિતી એકત્રીત કરી રહ્યા હતા જેને લઈને દેશમાં ચીનની એપ્સ પર પ્રતિબંધ લગાવાવમાં આવ્યો હતો.

સાહીન-
.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code