બિહારની ખાસ બ્રાંચે દરેક નાયબ એસપીને આરએસએસ અને તેના સાથે જોડાયેલા સંગઠનોના નેતાઓની જાણકારી પ્રાપ્ત કરવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો ત્યારે મામલા પર ખાસ બ્રાંચના એડીજી જે એસે મંગળવારના રોજ ખુલાસો કર્યો હતો કે અમને સુચના આપવામાં આવી હતી કે રાજ્યના આરએસએસના નેતાઓની જાન જોખમમાં છે ,અમે બાબતે એસપી થી જવાબ માંગીશું કે આ પ્રકારના ગંભીર બનાવને તમે જાહેર શો માટે કર્યો ?
આ ઉપરાંત બિહાર પોલીસે પણ આ મુદ્દા પર પોતાની સફાઈ રજુ કરી છે ,પોલીસે કહ્યું કે સરકારને આ મામલાથી કઈજ લાગતુ વળગતું છે જ નહી, પોલીસ અધિકારીઓ કઈ પરિસ્થિતીના આધારે આ પત્ર બહાર પાડ્યો તેની તપાસ કરવામાં આવશે કારણ કે વિષે બીજા કોઈને કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી
બિહારની ખાસ બ્રાંચે નાયબ સપીને આરએસએસ સાથે સંકળાયેલા તમામ સંગઠનો ને નેતાઓની માહિતી મેળવવાનો આદેશ આપ્યો હતો. ત્યારે હવે આ બનાવમાં સ્પેશિયલ બ્રાંચના એડીજી જે એસ ગંગવારે કહ્યું કે અમને સુચના મળી હતી કે રાજ્યના આરએસેસના નેતઓની જાનને ખતરો છે ત્યારે એસપી એ શા માટે મુદ્દાને જાહેર કર્યો તે માટે અમે તેમના પાસે જવાબ માંગીશુ ,પોલીસે જણાવ્યું કે સરકાર આ મુદ્દા સાથે જરા પણ સંકળાયેલ નથી.