જમ્મુ-કાશ્મીરમાં એશિયાની સૌથી મોટી ‘જોજિલા ટનલ’ યોજનાના કાર્યનો આરંભ
જમ્મુ-કાશ્મીરમાં એશ્યાની સૌથી મોટી જોઝીલા ટનલ બનશે આ યોજના કાર્યનો આરંભ થયો 15 તારીખે સરંગ માટે પ્રથમ વિસ્ફોટ કરવામાં આવશે લદ્દાખને જમ્મુ-કાશ્મીર સહીત સમગ્ર દેશને બારેમાસ જોડી રાખવા માટે એશિયાખંડની સૌથી લાંબી ટનલ જોજિલા કે જેની લંબાઈ 14 કિલો મીટર છે જેનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે, નિર્માણ કંપનીના કાર્યકરો તથા મશીનનરી જેવી સામગ્રીઓ […]