CM યોગીનો મોટો નિર્ણય: કેબિનેટ મીટિંગમાં ફોન નહીં લઇ જઇ શકે મંત્રીઓ, લાગ્યો પ્રતિબંધ
ઉત્તરપ્રદેશમાં હવે કેબિનેટ મીટિંગ દરમિયાન મંત્રીઓના મોબાઈલ ફોન લઈ જવા પર કથિત રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આ નિર્ણય લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કડકાઈનું કારણ જાસૂસીના ખતરાને ઓછો કરવાનું છે. આ ઉપરાંત મીટિંગની વચ્ચે ફોન આવવાને કારણે ઘણીવાર મીટિંગમાં વિઘ્ન આવે છે. ઘણીવાર […]
