યસ બેંકની આર્થિક સ્થિતમાં સુઘારો- બેંકની સ્થિતિ વધુ સ્થિર કરવા 50 બ્રાંચ બંધ કરવાનો નિર્ણય
યસ બેંક ખોટમાં 50 બ્રાંચ બંઘ થશે યસ બેંક પર છવાયા મુસીબતના વાદળો સમગ્ર દેશમાં કોરોના મહામારીનો માર પડતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બેંકો પર પણ તેની માઠી અસર જોવા મળી રહી છે, ત્યારે હવે યસ બેંકની આર્થિક સ્થિતિ ઘીમે ઘીમે સુધરતી જોવા મળી રહી છે,નાણાકિય વર્ષ 2020-21ની બીજી ત્રિમાસીકમાં 129.37 કરોડ રુપિયાનો […]