World Mental Health Day: ટવિટર ઇન્ડિયાએ લોન્ચ કર્યું નવું ઇમોજી
આજે 10 ઓક્ટોબર એટલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ટવિટરે લોન્ચ કર્યું નવું ગ્રીન રિબન ઇમોજી માનસિક સ્વાસ્થ્ય પર વાતચીતને પ્રોત્સાહન આપવા લોન્ચ કર્યું ઇમોજી આજના સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દુનિયાભરમાં ઝડપથી વધી રહેલ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ […]