વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છાઓ
આજે 24મી ઑગસ્ટના રોજ ઉજવાય છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આ પ્રસંગે પીએમ મોદીએ વિશ્વભરના ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ મારફતે પાઠવી શુભેચ્છાઓ આજે 24મી ઑગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati language day 2020) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી વિશ્વમાં વસતાં દરેક ગુજરાતીઓને ટ્વીટ કરીને […]