દિવ્યાંગ કલ્યાણ માટે રાજ્યોમાં એડવાઈઝરી બોર્ડની રચના કરવા કેન્દ્રનો આદેશ
દિવ્યાંગ કલ્યાણ માટે રાજ્યોમાં શથે એડવાઈઝરી બોર્ડનું ગઠન બોર્ડની રચના કરવા કેન્દ્રએ આપ્યો આદેશ દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારના રોજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્ય કમિશનરોની નિમણૂક કરવા અને વહેલી તકે રાજ્ય એડવાઈઝરી બોર્ડની રચના કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ કોરોના મહામારી દરમિયાન દરમિયાન દિવ્યાંગ કલ્યાણ માટે રાજ્યો […]