સરકારે સંસદમાં કહ્યું દેશભરમાં માત્ર 54 ટકા કચરાનો નિકાલ થાય છે
ઉત્તર પૂર્વ મૂંબઈ લોકસભા સીટ પરથી બીજેપીના સાંસદ મનોજ કોટકે 26 જુલાઈએ પુંછ્યુ હતુ કે શું સરકાર વાતથી સહેમત છે કે ભારત દેશે કચરાના નિકાલ અને કચરા વ્યવસ્થાપન સુવિધો માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સવાલનો જવાબ પતા પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે શહેર મંત્રાલયની સુચના મુજબ દેશમાં નક્કર […]