યૂએઈ એ પાકિસ્તાન સહિતના 12 દેશોના વિઝા પર હાલ પુરતો પ્રતિબંધ મૂ્કયો- જો કે ભારત આ 12 દેશોમાંથી બાકાત
યૂએઈ એ પાકિસ્તાન સહિતના 12 દેશોના વિઝા પર લગાવી રોક ભારત આ 12 દેશોમાંથી બાકાત છે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે બુધવારના રોજ આ અંગે માહિતી આપી હતી રોક લગાવવાનું કારણ વધતા જતા કોરોનાના કેસ મનાઈ રહ્યું છે નવી દિલ્હી -: સંયૂક્ત અરબ અમીરાતએ પાકિસ્તાન અને અન્ય 11 દેશોના યાત્રીઓ માટે નવા વિઝા રદ કરવાની બાબતે રોક […]