અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મજંયતી
સારાભાઈ અવકાશ વિજ્ઞાનના જનક છે સારાભાઈએ ભારતને અવકાશ સુધી પહોચાડ્યું છે ડો,અબ્દુલ કલામે મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા. બાળકો માટે પોતાના બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરાવી ભાષાઓ, ગણિત અને કળાનું અઢળક જ્ઞાાન હતું. તેમને સાથ આપનારા શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇ હતા ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર […]