હવેથી હિસ્ટ્રીશિટર વિકાસ દૂબે કેસ પોલીસ એકેડમી કોર્ષમાં સામેલ કરાશે
આઈપીએસ અને પીપીએસના કોર્ષમાં હિસ્ટ્રીશિટર વિકાસ દૂબેને ભણાવાશે આ કેસનો સમાવેશ કરીને ભૂલનુ પરિવર્તન ન થાય તેના પર ધ્યાન અપાશે ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં ખુબ જ ચર્ચિત હિસ્ટ્રીશિટર વિકાસ દુબે કેસ હવે પોલીસ એકેડેમીના આઈપીએસ અને પીપીએસ અધિકારીઓના અભ્યાસમાં સમાવવામાં આવશે. આ સાથે જ્યોતિ હત્યાકાંડને પુસ્તકોના અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવશે. આઈપીએસ અને પીપીએસ અધિકારીઓની તાલીમ […]