1. Home
  2. Tag "venkaiya naidu"

નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ પસંદ નથી, તેમના હસ્તાક્ષરમાં છૂપાયો છે સંકેત, જોવો અન્ય નેતાઓની સિગ્નેચર

આપણા જીવનમાં હસ્તાક્ષરનું ઘણું મહત્વ હોય છે. આપણે એ પણ કહી શકીએ કે હસ્તાક્ષર આપણી ઓળખ છે. હસ્તાક્ષરથી લોકોના વ્યક્તિત્વની પણ આપણને જાણકારી મળે છે. જો સિગ્નેચર એક્સપર્ટ્સનું માનીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષાર પરથી જાણકારી મળે છે કે તેમને લોકો સાથે સંવાદ કરવો સારો લાગે છે. નરેન્દ્ર મોદી પોતાના હસ્તાક્ષરના અંતમાં જેવી રીતે […]

કાશ્મીર ભારતનું, પાકિસ્તાન સાથે માત્ર PoK પર થશે વાત: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ટીપ્પણી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પર વાત નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ બાદ હવે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મામલો ઉઠાવ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે નૌસેના વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળાના સુવર્ણ જયંતી સમારંભમાં વેંકૈયા નાયડુએ કહ્યુ હતુ કે હવે […]

જયપાલ રેડ્ડીને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિ આપતી વખતે સભાપતિ વેંકૈયા નાયડુ થયા ભાવુક

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ એસ. જયપાલ રેડ્ડીના નિધન પર રાજ્યસભામાં સોમવારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભાપતિ એમ. વેંકૈયા નાયડુ પોતાના જૂના મિત્ર જયપાલ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક થઈ ગયા અને તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. તેમણે ભાવુક અંદાજમાં કહ્યુ હતું કે રેડ્ડીનું જવું તેમના માટે બેહદ પીડાદાયક છે. રેડ્ડીનું […]

20 વર્ષોથી ખોટા સાબિત થઈ રહ્યા છે એક્ઝિટ પોલ, આ અસલી પરિણામ નથી: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવ્યા છે. લગભગ એકાદ અપવાદને બાદ કરતા તમામ એજન્સીએ એક્ઝિટ પોલમાં ભાજપને પ્રચંડ બહુમતી આપી છે. પરંતુ આનાથી અલગ અભિપ્રાય હાલના ઉપરાષ્ટ્રપતિ અને ભાજપના ભૂતપૂર્વ નેતા એમ. વેંકૈયા નાયડુ ધરાવે છે. વેંકૈયા નાયડુએ રવિવારના એક્ઝિટ પોલ્સ મામલે કહ્યુ છે કે […]