ગૃહિણીઓનું બજેટ ખોરવાયું- શાકભાજીના ભાવમાં નોંધાયો બે ગણો વધારો
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું શાકભાજીના ભાવમાં ભારેખમ વધારો હાલ શાકભાજીના ભાવ ઓછા થવાના કોઈ જ અણસાર નથી વધુ વરસાદના કારણે પાકને નુકશાન પહોંચ્યુ છે દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાનો માર છે તો બીજી તરફ વરસાદનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે, ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવો આસમાનને આંબી રહ્યા છે, છેલ્લા બે મહિનામાં જ દરેક શાકભાજીના […]