ગાંધી પરિવારની નવી પેઢીએ યોગ કર્યા નથી, માટે તેમની રાજનીતિ બગડી ગઈ: બાબા રામદેવ
21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. આ પ્રસંગે યોગગુરુ બાબા રામદેવ મહારાષ્ટ્રમાં હાજર રહેશે. બાબા રામદેવ મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ સાથે નાંદેડમાં યોગ કરશે. યોગ દિવસ પહેલા રામદેવે કહ્યુ છે કે પીએમ મોદી જાહેરમાં યોગ કરે છે. ભૂતપૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી ખાનગીમાં યોગ કરતા હતા. પરંતુ તેમની આવનારી પેઢીએ યોગ્ય […]