ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન છોટા ઉદેપુરમાં 5.7 ઈંચ અને અમદાવાદામાં 2.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે નવસારી, ડાંગ, આહવા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યભરમાં તા. 14મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. બનાસકાંઠામાં 24 કલાકમાં […]
