1. Home
  2. Tag "Vaccine"

કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. ત્યારે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ હશે કે જ્યાં કોવિડ ચેલેન્જ ટ્રાયલ માટે જાણી જોઈને માણસોના શરીરમાં કોરોના વાયરસ નાખવામાં આવશે. વોલન્ટિયર્સ પર ઉપર કરવામાં આવનારા આ ટ્રયલનો ઉપદેશ સંભવિત કોરોના વાયરસની વેકસીનના પ્રભાવની તપાસ કરવાનો છે. લંડનમાં થનારા આ પ્રયોગ અંગે બ્રિટન સરકારનું […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો દાવો-રશિયા એ કોરોનાની પ્રથમ સફળ વેક્સિન બનાવી લીધી

રશિયાના રાષ્ટ્રપતિનો દાવો-કોરોનાની સફળ વેક્સિન બનાવી આ રસીનો ડોઝ પુત્રીને પણ આપ્યો-પુતિન મેગળવારના રોજ એલાન કરીને આ વાતની જાણકારી આપી કોરોનાની સફળ વેક્સિન રશિયાના ગામેલ્યા ઈન્સ્ટિટ્યૂટએ વિકસાવી  કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર દુનિયાની નજર હાલ તો રશિયાની વેક્સિન પર અટકેલી છે, રશિયાએ દાવો કર્યો છે કે,દેશ એ પ્રથમ કોરોનાની વેક્સિન બનાવી લીધી છે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર […]

કોરોનાની વેક્સિન 50 ટકા પણ અસરકારક સાબિત થશે તો લોકોને આપવામાં આવશે -અમેરીકી નિષ્ણાંત

અમેરીકાના કોરોના વાયરસના નિષ્ણાંતનું બયાન કોરોના વેક્સિન 50 ટકા પણ સફળ રહેશે તો માર્કેટમાં ઉપલબ્ધ કરાવાશે સંક્રમિત રોગો નિષ્ણાંત એન્થની ફાઉચી એક કાર્યક્રમાં આ વાત જણાવી હતી અમેરીકાની સરકારના કોરોના વાયરસના સલાહકાર અને દેશના પ્રમુખ સંક્રમિત રોગોના નિષ્ણાંત એવા એન્થની ફાઉચીએ બ્રાઉન યૂનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, આ સમય દરમિયાન […]

રશિયાની કોરોના વેક્સિન 10 ઓગસ્ટ સુધી આવી શકે છે માર્કેટમાં- હ્યુમન ટ્રાયલ ખતમ- સ્વાસ્થ્ય મંત્રી

મોસ્કો સ્થિત ગામાલેયા દ્રારા આ રસી બનાવવામાં આવી છે છેલ્લા બે મહિનાથી આ વેક્સિન વિશએ દાવો કરવામાં આવ્યો હતો 10 ઓગસ્ટના રોજ માર્કેટમાં આવી શકે છે રશિયાની આ વેક્સિન સમગ્ર વિશ્વ હાલ કોરોનાના સંકટ વચ્ચે જીવી રહ્યુ છે,ત્યારે અનેક લોકોની નજર કોરોનાની વેક્સિન પર છે,વેક્સિન આવતા કોરોનાના સંકટ પર કાબુ મેળવવામાં ચોક્કસ સફળતા મળી શકશે,તો […]

વૈશ્વિક સ્તરે કોરોના વેક્સીનેશનનો પ્રોગ્રામ ભારત વગર અશક્ય: નિષ્ણાંતો

કોરોના વેક્સીનનું સૌથી મોટા પાયે ઉત્પાદન ભારતમાં થાય છે દુનિયાના વેક્સીનેશન પ્રોગ્રામ માટે ભારતની મદદ લેવી આવશ્યક ભારતમાં બે વેક્સીન કેન્ડિડેટ હ્યુમન ટ્રાયલમાં છે કોરોના વાયરસની સારવાર માટે કોરોનાની વેક્સીન શોધાય તે ખૂબ જ આવશ્યક છે. અનેક કંપનીઓએ કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ કરી છે. જો કે કોઇપણ દેશે વેક્સીનેશન પ્રોગ્રામને ચલાવવો હોય તો તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code