ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન તેજ, સેન્ટર્સમાં કરાયો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટી રહ્યું છે જેથી સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી છે. બીજી તરફ હાલ રાજ્યમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં 500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓને પ્રથમ […]