ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદથી તબાહીઃ ગંગા નદીનું રૌદ્ર સ્વરુપ
ગંગાનદીનું રૌદ્ર સ્વરુપ નદી સપાસના લોકોના ઘર ખાલી કરાવાયા લોકોના ધર પાણીમાં ગરકાવ પ્રયાગરાજ વરસાદની ઝપેટમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદે દેશના ઘણા રાજ્યને પોતાની ઝપેટમાં લેતા પૂર જેવી સ્થિતી જોવામળી રહી છે ત્યારે ગઈકાલે આસામમાં પુર જોવા મળ્યું હતું તો વળી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા […]