યોગી સરકાર એક્શનમાંઃ-મુલાયમ સિંહની લોહિયા ટ્રસ્ટ બિલ્ડિંગ ખાલી કરાવી
છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રની સરકાર એક્શનમાં છે,પી ચિદમ્બરમ,ડીકેશિવ કુમાર અને ઉત્તર પ્રદેશમાં આઝમખાન સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે મુલાયમ સિંહના પરિવારને એક મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી સરકારે મુલાયમ સિંહના પરિવાર પાસેથી લોહિયા ટ્રસ્ટનું મકાન ઝપ્ત કરી લીધું છે. રાજ્ય સંપત્તિ વિભાગે શુક્રવારે […]
