પીએમ મોદીને મળ્યા માઈક પોમ્પિયો, આતંક, ઈરાન, સંરક્ષણના મુદ્દા પર મંડાયેલી છે નજરો
નવી દિલ્હી: અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારતની ત્રણ દિવસની મુલાકાતે રાજધાની નવી દિલ્હી પહોંચ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. તેના પછી પોમ્પિયો સાઉથ બ્લોકમાં ભારતના એનએસએ અજીત ડોભાલ […]