ભારત-પાકિસ્તાનમાં તણાવ ઘટયો, બંને ઈચ્છે તો મદદ કરવા તૈયાર : ડોનાલ્ડ ટ્રમ્પ
ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ટ્રમ્પની ‘ચળ’ યથાવત જી-7 સમિટ બાદ ટ્રમ્પે ફરીથી મદદની દર્શાવી તૈયારી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટયાનો ટ્રમ્પનો દાવો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હ્યુ છે કે બે સપ્તાહ પહેલાની સરખામણીએ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ કંઈક ઘટયો છે. ટ્રમ્પે કહ્યુ છે કે જો બંને દેશ ચાહે તો તેઓ મદદ કરવા માટે તૈયાર […]