1. Home
  2. Tag "urban naxal"

‘અર્બન નક્સલ’ ગૌતમ નવલખાના હિઝબુલ મુજાહિદ્દીન અને કાશ્મીરી ભાગલાવાદીઓ સાથે સીધા સંબંધ: મહારાષ્ટ્ર સરકાર

ભીમા કોરેગાંવ કેસમાં આરોપી અર્બન નક્સલ ગૌતમ નવલખા સંદર્ભે વધુ એક ખુલાસો થયો છે. પુણે પોલીસે પોતાના રિપોર્ટમાં બુધવારે બોમ્બે હાઈકોર્ટની સામે દાવો કર્યો છે કે ગૌતમ નવલખા હિઝબુલ મુજાહિદ્દીન અને ઘણાં કાશ્મીરી ભાગલાવાદીઓના સંપર્કમાં હતો. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડોંગરેની ખંડપીઠે, જો કે નવલખાની ધરપપકડ પર લાગેલી રોક આગામી આદેશ સુધી લંબાવી […]

યુએપીએ 2019 બિલ લોકસભામાં પારીત, અમિત શાહે કહ્યુ- અર્બન નક્સલીઓ માટે બિલકુલ દયા નથી

લોકસભામાં બુધવારે ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરવામાં વેલા અનલોફુલ એક્ટિવિટી (પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ એક્ટ-યુએપીએ પર ચર્ચા થઈ છે. લોકસભામાં યુએપીએ સંશોધન બિલ-2019 પારીત થયું છે. તેની તરફેણમાં 288 અને વિરુદ્ધમાં માત્ર આઠ વોટ પડયા હતા. આ પહેલા લોકસભામાં બુધવારે કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે કાશ્મીર મધ્યસ્થતાવાળા ટ્રમ્પના નિવેદન પર વડપ્રધાનનું સ્પષ્ટીકરણ માગતા હંગામો શરૂ કર્યો […]

ભીમા કોરેગાંવ હિંસાનો મામલો: રાંચીમાં ફાધર સ્ટેનના મકાન પર મહારાષ્ટ્ર પોલીસનો દરોડો

રાંચી : મહારાષ્ટ્રની પુણે પોલીસે ઝારખંડની રાજધાની રાંચી ખાતે ફાધર સ્ટેન સ્વામીના નિવાસસ્થાને પર દરોડો પાડયો છે. આ દરોડો ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં થયો છે. પોલીસે ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહીત કેટલીક સામગ્રીને જપ્ત કરી છે. પહેલી જાન્યુઆરી-2018ના રોજ મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં થયેલી જાતિગત હિંસા ભડકાવવામાં કથિત ભૂમિકા માટે ઘણાં કાર્યકર્તાઓને ઓગસ્ટ-2018માં અલગ-અલગ સ્થાનો પરથી એરેસ્ટ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code