ધોતી-કુર્તો અને ચપ્પલ પહરેલા વૃધ્ધને શતાબ્દિ એક્સપ્રેસમાં ચઢવા દેવાયા નહીં!
ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે. અહિના રેલ્વે સ્ટેશન પર એક 72 વર્ષના વયોવૃધ્ધને ટ્રેનમાં ચડતા અટકાવવામાં આવ્યા હતા. આ કરવા પાછળનું કારણ જાણી ને સૌ કોઈ હેરાન રહી ગયું હતુ. વૃધ્ધને ટ્રેનમાં નહી ચડવા દેવાનું કારણ માત્ર એટલું જ હતું કે આ વૃધ્ધનો પહેરવેશ ધોતી-કુર્તો હતો અને પગમાં ચપ્પલ હતા. મળતી […]