યુપી: પ્રતાપગઢ માર્ગ અકસ્માતમાં 14 ના ઘટનાસ્થળે જ મોત, સીએમ યોગી મૃતકોના સગાઓને 2 લાખનું વળતર આપશે
પ્રતાપગઢમાં દર્દનાક અકસ્માત જાનૈયાઓથી ભરેલી બોલેરો ટ્રક સાથે ટકરાઇ 6 બાળકો સહીત 14 ના ઘટનાસ્થળે જ મોત મૃતકોના સગાઓને 2 લાખનું અપાશે વળતર ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લખનઉ-પ્રયાગરાજ હાઇવે પર એક મોટા માર્ગ અકસ્માતમાં 14 લોકોના ધટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદના દેશરાજ ઈનારામાં થયો છે જ્યાં જાનૈયાઓથી ભરેલી બોલેરો અનિયંત્રિત […]
