ઉન્નાવ રેપ કેસની સુનાવણી માટે AIIMSમાં કામચલાઉ કોર્ટની રચનાઃ થોડીવારમાં પીડિતાનું બયાન લેવાશે
ઉન્નાવ રેપ પીડિતા મામલામાં હવે જલ્દી સુનાવણી થશે,દિલ્હી હાઈકોર્ટની સુચના અને પરવાનગી પછી એઈમ્સના ટ્રામા સેન્ટરમાં અસ્થાયી કોર્ટની રચના કરવામાં આવી છે,બુધવારના રોજ પીડિતાનું બયાન લેવામાં આવશે,આ કેસની સુનાવણી માટે જજ કોર્ટમાં પહોંચી ચૂક્યા છે પીડિતાનું બયાન બંધ રુમાં લેવામાં આવશે,આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના ઓડીયો કે રેકોર્ડીંગની મનાઈ કરવામાં આવી છે,આ માટે કોર્ટે […]