આજે અનલોક-5ની ગાઇડલાઇન થઇ શકે છે જાહેર, મળી શકે છે આ છૂટછાટ
દેશમાં કોરોના મહામારી વચ્ચે લાગૂ પડી શકે છે અનલોક-5 અનલોક-5ની પ્રક્રિયામાં નવી અનેક છૂટછાટ મળી શકે છે ખાસ કરીને સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સને છૂટછાટ મળે તેવી સંભાવના દેશમાં કોરોનાની મહામારી બાદ સંક્રમણને અંકુશમાં રાખવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને હવે અલગ અલગ તબક્કાઓમાં ખોલવામાં આવી રહ્યું છે. અત્યારસુધી કુલ 4 અનલોકમાં અનેક પ્રકારના પ્રતિબંધો […]