1. Home
  2. Tag "uniform civil code"

આર્ટિકલ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ! ડિસેમ્બરમાં બિલ રજૂ કરાય તેવી શક્યતા: રિપોર્ટ

મોદી સરકારનો રાષ્ટ્રવાદી એજન્ડા કલમ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી ડિસેમ્બરમાં બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા એક અંગ્રેજી વેબસાઈટે સૂત્રોને ટાંકીને કર્યો દાવો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી કરીને હટાવી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર અને લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ડિસેમ્બર-2019માં યુનિફોર્મ સિવિલ […]

મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની યુનિફોર્મ સિવિલ કોડ મામલે હાઈકોર્ટમાં અરજી

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે સમાન નાગરીક સંહિતાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે. અરજીમાં સમાન નાગરીક સંહિતાને લાગુ કરવાની માગણી કરનારી જાહેરહિતની અરજીમાં પાર્ટી સ્વરૂપે સામેલ કરવાની માગણી કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં આ મામલો 27મી ઓગસ્ટે સુનાવણી માટે યાદીબદ્ધ  છે.

સરકાર વધારી ચુકી છે યુનિફોર્મ સિવિલ કોડ તરફ પગલું, ઝડપથી થશે લાગુ: સંજય રાઉત

નવી દિલ્હી : દેશમાં લાંબા સમયથી સમાન નાગરીક ધારા પર ચર્ચા થઈ રહી છે. હવે આના પર શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ક્હયુ છે કે સરકાર ટ્રિપલ તલાક બિલ લાવી અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને રદ્દ કરી દીધી. આ દેશમાં એક સમાન નાગરીક ધારો લાવવાની દિશામાં એક શરૂઆત છે. મને લાગે છે કે તેને ઝડપથી દેશમાં લાગુ કરવામાં […]

કલમ-370 બાદ યુનિફોર્મ સિવિલ કોડ, લાલકિલ્લા પરથી મળશે સંકેત?

દેશની સંસદે ટ્રિપલ તલાકને સમાપ્ત કરીને કાયદો બનાવ્યાના માત્ર એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ના ખંડ -1 સિવાયની જોગવાઈઓને સમાપ્ત કરીને ખતમ કરી દેવામાં આવ્યો. અનુચ્છેદ-370ને ખતમ કરવાની સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં સંસદના બંને ગૃહોએ તેને પારીત કર્યો. હવે જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code