ઓટો સેક્ટરમાં 10 લાખ જૉબ પર ખતરો, અશોક લીલેન્ડે કર્મચારીઓને નોકરી છોડવાની આપી ઓફર
નવી દિલ્હી : ઓટો સેક્ટરમાં મંદીની અસર ચારે તરફ જોવા મળી રહી છે. મંદીની મારને જોતા હિંદુજા સમહૂની કંપની અશોક લીલેન્ડે પણ પોતાના કર્મચારોની સંખ્યામાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે. કંપનીએ તેના માટે કાર્યકારી સ્તરના કર્મચારીઓને નોકરી છોડવાની(VRS & ESS) ઓફર આપી છે. મહત્વપૂર્ણ છે કે કંપનીના કર્મચારી પહેલા જ બોનસ વધારવાની માગણીને લઈને હડતાલ […]