UNનો કાશ્મીરમાં માનવાધિકાર ભંગનો દાવો, ભારતે ગણાવી આતંકવાદને કાયદેસર ઠેરવવાની કોશિશ
ન્યૂયોર્ક: ભારતે ગત વર્ષ આવેલા સંયુક્ત રાષ્ટ્રના એ રિપોર્ટને નામંજૂર કર્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનની વાત કહેવામાં આવી હતી. સોમવારે ભારતે યુએનમાં આ રિપોર્ટનો આકરો વિરોધ કર્યો હતો. ભારતે તેને બોર્ડર પર પ્રવર્તમાન પરિસ્થિતિઓને લઈને પહેલાની જેમ ખોટો અને ખાસ માનસિકતાથી પ્રેરીત ગણાવ્યો છે. ગત વર્ષ જૂનમાં પણ યુએનનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટને […]
