1. Home
  2. Tag "un"

ISIS  સાથે સંકળાયેલા જુથો કોરોના મામલે અફવાઓ ફેલાવી રહ્યા છે – યૂએન ના રિપોર્ટમાં થયો ખુલાસો

ISIS  સાથે સંકળાયેલા જુથો  સોશિયલ મીડિયોનો દુર ઉપયોગ કરે છે સોશિયલ મીડિયો થકી કોરોનાની અફવાઓ ફેલાવે છે  યૂએન ના રિપોર્ટમાં થયો ખુલાસ દિલ્હી -: સમગ્ર વિશ્વભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાને લઈને અનેક અફવાઓ પણ વધુ ફેલાઈ રહી છે, જેમાં અલ કાયદા અને આઇએસઆઈએસ સાથે સંકળાયેલ સંગઠનો ‘કાવતરાંની કથિત કથાઓ’ ફેલાવવાનું કાવતરુ કરી રહ્યા […]

સંયૂક્ત રાષ્ટ્રની સલાહકારે લખેલા પુસ્તકમાં કહ્યું, ‘નરેગા ભારતની મોટી સફળતા છે’

સંયૂક્ત રાષ્ટ્રની સલાહકાર- નરેગાને ભારતની મોટી સફળતા ગણાવી નરેદાનો ઉલ્લેખતેમના લખેલા પુસ્તકમાં કર્યો સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ સલાહકાર ઉષા મિશ્રા હેઝને તેમના પુસ્તકમાં ભારતમાં તાજેતરના સમયમાં નરેગા (હવે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) ને એક મોટી સફળતાની સ્ટોરી ગણાવી છે. તેમણે કહ્યું  કે, તેનાથી દેશની વસ્તીના કમજોર વર્ગને ભૂખમરાથી સુરક્ષા આપવામાં […]

વર્લ્ડ ફૂડ ડે શા માટે ઉજવવામાં આવે છે ? જાણો તેનું કારણ

16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે વર્લ્ડ ફૂડ ડે ભૂખથી પીડિત લોકો માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરાઈ છે ઉજવણી કોરોના વાયરસથી પીડિતોને આજનો દિવસ સમર્પિત અમદાવાદ: દુનિયાભરમાં 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે. જો કે,ઘણા લોકોને આ વાતની એક ગેરસમજ છે કે આ દિવસ ખાણી-પીણી સાથે જોડાયેલો છે. પરંતુ વર્લ્ડ ફૂડ ડે […]

UNGAમાં ચીનના રાષ્ટ્રપતિએ કહ્યુ, અમારી કોઈ દેશ સાથે કોલ્ડ કરવાની ઈચ્છા નથી

નવી દિલ્લી:  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ કહ્યું કે ચીનની કોઈ દેશ સાથે કોલ્ડ વોર કરવાની ઈચ્છા નથી અને બે દેશો વચ્ચે મતભેદ હોવો તે સ્વાભાવિક છે પણ તેનો ઉકેલ વાર્તાલાપથી આવવો જોઈએ. હાલ કોરોનાવાયરસના સંકટના કારણે સમગ્ર દુનિયાની નજરમાં ચીન પ્રત્યે અલગ વિચારધારા બંધાઈ છે અને તેને તોડવા માટે ચીનના […]

અમેરિકાએ ઈરાન પર હથિયાર પ્રતિબંધનો નિર્ણય અનિશ્ચિતકાળ સુધી લંબાવવા ડ્રાફ્ટ બનાવ્યો

અમદાવાદ:  અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ હવે ઈરાન વિરુદ્ધ નવું પગલુ ભર્યું છે. અમેરિકાએ હથિયારને લઈને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા છે તેને અનિશ્ચિત કાળ સુધી લંબાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અમેરિકાએ યુએનમાં આ બાબતે 15 સ્થાયી સદસ્ય દેશો પાસેથી વધારે સમર્થન માંગ્યું છે અને જ્યાં વિટો પાવર ધરાવતા દેશો પાસે […]

કાશ્મીર મુદ્દા પર યુએનમાં ભાવ નહીં મળતા ઈમરાન ખાનને ચચરાટ, સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા

ઈમરાનની અમેરિકા-યુએનની સફળ યાત્રાનો ફુગ્ગો ફૂટયો યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિને બદલવામાં આવ્યા મલીહા લોધીના સ્થાને મુનીર અકરમ યુએનમાં સ્થાયી પ્રતિનિધિ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા છે. તેમના સ્થાન પર મુનીર અકરમની નિયુક્તિ કરવામાં આવી છે. પાકિસ્તાને આ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર સંઘની તાજેતરની મહાસભામાંથી પાછા ફર્યાના માત્ર 72 કલાકોમાં કર્યું છે. […]

સંઘ અને ભારત હવે એક જ છે, સારી વાત છે ઈમરાન દુનિયામાં અમારું નામ પહોંચાડી રહ્યા છે : RSS

યુએનમાં ઈમરાનના ભાષણ પર આરએસએસની ટીપ્પણી ભારત અને સંઘ હવે સમાનાર્થી થઈ ગયા : RSS ઈશ્વરને પાર્થના, પાકિસ્તાની પીએમ આમ જ બોલતા રહે: RSS પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આરએસએસ પર નિશાન સાધવાને સંઘે ભારત વિરોધી ગણાવ્યું છે. આરએસએસના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યુ છે કે સંઘ માત્ર ભારતમાં છે. અમારી […]

UNથી પાકિસ્તાન પાછા ફરતા હવામાં લટક્યા ઈમરાન ખાન- ફરીએક વાર સર્જાય વિમાનમાં ખામી

સંયૂક્ત રાષ્ટ્રીય મહાસભાના 74મા સત્રમાં ભાગ લીધા પછી જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાન પાકિસ્તાન જવા રવાના થયા હતા તે સમયે તેમને કેનેડાના ટોરેન્ટોથી પરત એમેરીકા મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક ટીવી ચેનલના એહવાલ મુજબ,મેરીકાથી પરત ફરી રહેલા ઈમરાન ખાનની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી,એન્જીનમાં આવેલી ટેલનિકલ ખામીના કારણે તેમની ફ્લાઈટને ફરીથી ન્યૂયોર્ક વિમાન મથક પર […]

UNમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું-કહ્યું,”અલ કાયદા- ISIS આતંકીઓને પેન્શન આપે છે”

સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને સખ્ત વળતો જવાબ આપ્યો છે,શુક્રવારે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમાં ભારત પર કાશ્મીરની જનતા પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે શુક્રવારના રોજ ભારતે તેનો મૂહતોડ જવાબ આપ્યો છે. સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ વિદિશઆ મૈત્રાએ કહ્યું કે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમા મંચનો ખોટો ઉપયોગ કર્યો છે,આતંકવાદને લઈને ભારતે પાકિસ્તાન પર અનેક […]

સોશિયલિઝમ, કમ્યુનિઝમથી ગરીબી નહીં હટે, તેના કારણે એક સદીમાં 10 કરોડ લોકો મોતને ભેંટયા: ટ્રમ્પ

સમાજવાદી અને ડાબેરી વિચારધારાની યુએનજીએમાં ઝાટકણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનજીએમાં કાઢી ઝાટકણી અમેરિકા ક્યારેય સોશલિસ્ટ દેશ બનશે નહીં : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કમ્યુનિસ્ટ વિચારધારાને આડે હાથ લેતે કહ્યુ છે કે આના કારણે 10 કરોડ લોકો માર્યા ગયા છે. વેનેઝુએલામાં આર્થિક સંકટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code