પ્રધાન મંત્રી મોદીને યૂએઈના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી સમ્માનિત કરવામાં આવ્યા
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ફ્રાંસ પ્રવાસ પૂરો કર્યા બાદ અબુધાબી પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી આજે અબુધાબીમાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાનને મળશે. બંને રાષ્ટ્રપતિ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતો અંગે ચર્ચા કરશે. પીએમ મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર એફ ઝાયદ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદી […]
