બંગાળ ચૂંટણી પર આપત્તિજનક ટ્વિટ કંગનાને ભારે પડી, કંગનાનું ટ્વિટર એકાઉન્ટ કરાયું સસપેન્ડ
કંગનાને બંગાળ પર ટ્વિટ કરવી પડી ભારે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ કરાયું સસપેન્ડ આપત્તિજનક ટ્વિટ કરવું મોંઘુ પડ્યું નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને દેશ અને વિદેશના અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતક્રિયા આપતી રહે છે. જો કે હવે તેનું ટ્વીટર એકાઉન્ટ સસપેન્ડ કરી દેવામાં આવ્યું છે. હાલમાં […]