1. Home
  2. Tag "trade"

યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પ : “વૈશ્વિકરણ વીતેલા જમાનાની વાત, આઝાદી ચાહો છો તો પોતાના દેશને પ્રેમ કરો”

વ્યાપારીક અસંતુલન મામલે ટ્રમ્પનું ચીન પર નિશાન વૈશ્વિકરણનો સૌથી મોટો અને ખોટો ફાયદો ચીને ઉઠાવ્યો અમેરિકામાં બેરોજગારી વધવાનું કારણ ચીન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું છે. ચીનની સાથે વ્યાપારીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે 2001માં ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે […]

ખોટા બિલિંગને કારણે વેપારમાં ભારતને થયું 90 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

નવી દિલ્હી: વેપારમાં ખોટા બિલિંગ અથવા ચાલાનને કારણે ભારતને 13 અબજ ડોલર અથવા લગભગ 90 હજાર કરોડ રૂપિયાનું મહેસૂલી નુકસાન થયું છે. અમેરિકાની સંશોધન સંસ્થા ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્ટિગ્રિટીના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તે 2016માં દેશની કુલ મહેસૂલ આવકના 5.5 ટકા થાય છે. જીએફઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2016માં સંભવિત મહેસૂલી નુકસાનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code