ગૂગલ-પેની ટોકન પેમેન્ટ સર્વિસ ભારતમાં શરૂ
ગૂગલ-પે એ તેના પ્લેટફોર્મ પર ટોકનાઇઝેશન લાગુ કરવાની કરી જાહેરાત યુઝર્સ તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત રીતે કરી શકશે ઉપયોગ આ સુવિધા એક્સિસ અને એસબીઆઈ કાર્ડના ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ મુંબઈ: ગૂગલ પે એ સોમવારે તેના પ્લેટફોર્મ પર ટોકનાઇઝેશન લાગુ કરવાની જાહેરાત કરી છે, જેના દ્વારા યુઝર્સ તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત રીતે ઉપયોગ […]