1. Home
  2. Tag "TMC"

पश्चिम बंगाल : भाजपा को बड़ा झटका, मुकुल रॉय की 4 वर्ष बाद घर वापसी, ममता से भेंट कर टीएमसी से फिर जुड़े

कोलकाता, 11 जून। पश्चिम बंगाल विधानसभा चुनाव में सत्तारूढ़ तृणमूल कांग्रेस (टीएमसी) की शानदार जीत के साथ ही भारतीय जनता पार्टी (भाजपा) में शुरू हुईं टूट-फूट की अटकलों के बीच शुक्रवार को पहला बड़ा विकेट गिरा, जब राज्य के कद्दावर नेता मुकुल रॉय ने चार वर्षों बाद घर वापसी का फैसला कर लिया। कृष्णानगर से विधायक […]

पश्चिम बंगाल: पश्चिम मिदनापुर में केंद्रीय मंत्री मुरलीधर की कार पर हमला, टीएमसी कार्यकर्ताओं पर आरोप

कोलकाता, 6 मई। विधानसभा चुनाव नतीजों के बाद पश्चिम बंगाल में जारी हिंसक घटनाओं के बीच गुरुवार को विदेश राज्य मंत्री वी. मुरलीधरन के काफिले पर भी हमला कर दिया गया। केंद्रीय मंत्री ने स्पष्ट रूप से आरोप लगाया कि तृणमूल कांग्रेस (टीएमसी) के कार्यकर्ताओं ने इस हमले को अंजाम दिया। हमले में उनकी कार […]

પીએમ મોદી સાથે મમતા બેનર્જીની મુલાકાત, કુર્તો અને મિઠાઈ આપ્યા ભેંટ

પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે થઈ મુલાકાત મમતા બેનર્જીએ પીએમ મોદીને આપી ભેંટ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે વડાપ્રધાન નિવાસ પહોંચ્યા હતા. તે વખતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિઠાઈ અને કુર્તો ભેંટ આપ્યા હતા. આ મુલાકાતના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને […]

જુઓ Video : ફરીથી સીએમ બનવા પ. બંગાળમાં મમતા બેનર્જીને આવ્યો ચ્હા “વેચવા”નો વારો!

ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે ચ્હા વેચી. તેમમે દીધાના દુત્તાપુરમાં એક ટીસ્ટોલ પર ચ્હા બનાવીને ગ્રાહકોની સામે રજૂ કરી હતી. તેમણે આનો વીડિયો પણ શેયર કર્યો છે. 16 કલાકમાં તેમના ફેસબુક પૃષ્ઠ પરથી આ વીડિયો 13 હજાર લોકોએ શેર કર્યો છે. તેના પર લગભગ 50 હજાર લાઈક્સ અથવા કોમેન્ટ આવી છે. […]

સેંથામાં સિંદૂર લગાવવા પર ટીએમસીના MP નુસરત જહાંએ તોડયું મૌન, કહ્યું- ઈસ્લામને માનું છું, પરંતુ…

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે હિંદુ રીતિ-રીવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. લગ્ન બાદ 25 જૂને તેઓ પહેલીવાર સંસદ પહોંચ્યા અને સાંસદ તરીકેના શપથ લીધા હતા. નુસરત જહાં જ્યારે ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા, તો તેમને તેમના કપડાંને લઈને ટ્રોલ કરવામાં આવ્યા હતા. […]

પ. બંગાળમાં સડક પર નમાજના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે રાજકીય ધમાસાણ ચાલુ છે. કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ બાદ હવે બંને પાર્ટીઓ ફરી એકવાર સડક પર નમાજ પઢવા જેવા મુદ્દાને લઈને આમને સામને છે. પશ્ચિમ બંગાળમાં સડક પર નમાજ પઢવાને લઈને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. મંગળવારે ભાજપના કાર્યકર્તાઓએ નમાજના વિરોધમાં સડક પર બેસીને હનુમાન […]

બંગાળ: ઉત્તર 24 પરગણાના ભાટપારામાં પોલીસે જપ્ત કર્યા 50 બોમ્બ

પશ્ચિમ બંગાળમાં હિંસાનો તબક્કો યથાવત છે. તેની વચ્ચે 24 પરગણાના ભાટપારા પોલીસ સ્ટેશન હેઠળ અલગ-અલગ સ્થાનો પર 50 બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે. આ બાબત બેરકપુરના ડીસી ઝોન-1 અજય ઠાકુરે જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે વિસ્તારમાં સ્થિતિ હવે સામાન્ય છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસો પહેલા ભાજપના કાર્યકર્તાઓની હત્યા બાદ ભાટપારામાં હિંસા ભડકી […]

પ.બંગાળમાં હવે કોંગ્રેસ-ટીએમસીની વચ્ચે ખૂની સંઘર્ષ, ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટીએમસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આમા ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત નીપજ્યા છે. સ્થાનિક સૂત્રો અને પોલીસ પ્રમાણે, શનિવારે સવારે ટીએમસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ટીએમસી કાર્યકર્તા ખૈરુદ્દીન શેખ, સોહેલ રાણા અને એક અન્ય કાર્યકર્તાના મોત નીપજ્યા છે. આના પહેલા લોકસભા ચૂંટણી પહેલા ઢોમકોલ પંચાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code