વર્લ્ડ ક્લાસ હાયર એજ્યુકેશન બને પ્રાથમિકતા: વૈશ્વિક રેન્કિંગમાં ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વધુ પાછળ ફેંકાઈ
અમેરિકન યુનિવર્સિટીઓનો દબદબો એશિયામાં ચીન પ્રથમ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ ભારત સરકાર દ્વારા દેશની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્પર્ધા યોગ્ય બનાવવાની કોશિશો થઈ રહી છે. પરંતુ જો તેનો માપદંડ વૈશ્વિક રેન્કિંગ હોય, તો બ્રિટનના ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ઘોષિત 2020ની યુનિવર્સિટી રેન્કિંગ યાદીથી તેને ધક્કો લાગ્યો છે. ગત એક દશકથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા અનેક પ્રયાસો થઈ […]