અમેરીકામાં નહી થાય ટિકટોક બેન- ટ્રમ્પના આદેશ લાગુ થવાના થોડા જ કલાકો પહેલા કોર્ટએ મૂક્યો સ્ટે
ટ્રમ્પના આદેશનો નહી થાય અમલ ટ્રમ્પના આદેશ પર કોર્ટનો સ્ટે અમેરીકામાં ટિકટોક બેન થવાના 4 કલાક પહેલા જ કોર્ટએ સ્ટે મૂક્યો છેલ્લા ઘણા સમયથી અમેરીકામાં ટિકટોક બંધ કરવાને લઈને વાતો થઈ રહી હતી અને રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ દ્રારા આદેશ પણ જારી કરવામાં આવી ચૂક્યા હતા ,જો કે હવે ટ્રમ્પના આ આદેશને કોર્ટએ નકાર્યો છે,અને તેમના […]